તમે પણ મારી જેમ જ પટેલ છો..એટલે આપણે એક
તમે પણ મારી જેમ જ ગુજરાતી છો..એટલે આપણે એક
તમે પણ મારી જેમ જ એક સ્ત્રી છો..એટલે આપણે એક
તમે પણ મારી જેમ જ લેખક છો..એટલે આપણે એક
તમે પણ મારી જેમ જ કવિ છો…એટલે આપણે એક
તમે પણ મારી જેમ જ બુદ્ધિશાળી છો..એટલે આપણે એક
તમે પણ મારી જેમ જ ભાવનાશીલ છો..એટલે આપણે એક
તમે પણ એક માણસ છો..મારી જેમ જ…
હું પણ સારા બનવાના પ્રયત્નોમાં..તમારી જેમ જ..
એટલે આપણે એક…આવું ક્યારે સાંભળવા મળશે ?
– સ્નેહા પટેલ
કઈ પટલાણી અડફેટમાં આવી ?
સરસ. અમુક વખતે જવાબ આપવો જરૂરી છે.
LikeLike
સાંભળવું હોય તો અત્યારે જ સાંભળવા મળે પણ સાંભળવું છે કે અનુભવવું છે?
LikeLike
આપણે એક સ્નેહા ..હું પટેલ નથી પણ લેખક છું અને સ્ત્રી છું સંવેદનશીલ છું માટે અભિનંદન વહાલી…
LikeLike
thnx heena, atulbhai and sapna..
LikeLike
Sundewr Sneha,..આમ તો છેક દૂર છતાં આપણે પણ એક..છીએ અને..માણસ છીએ
LikeLike
hu tamne shanu kahu ke aam chho mate aapne ek?
tame pan manavta vadi chho mate aapne ek
LikeLike
હું પણ સારા થવાના પ્રયત્નમાં છું, હું સારી તું સારી ,જગત આખુ સારુ ,જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ,
સ્નેહા આપણે દૂર છતા દૃષ્ટિ એક ….આપણે એક
LikeLike
🙂 aapne ek..!
LikeLike
Nice one Snehadidi
LikeLike