હું સ્નેહા પટેલ ‘અક્ષિતારક’ અમદાવાદમાં રહું છું ,
હું એક પ્રોફેશનલ લેખિકા છું.
- ફૂલછાબ દૈનિક પેપર, રાજકોટમાં ‘નવરાશની પળ’
- ખેતીની વાત, માસિક મેગેઝિન, રાજકોટમાં ‘મારી હયાતી તારી આસ – પાસ
- શ્રી ખોડલધામ સ્મૃતિ મેગેઝિન, રાજકોટમાં ‘આચમન’
- પટેલ સુવાસ, અમદાવાદ
- ગુજરાત ગાર્ડીયન દૈનિક પેપર, સુરતમાં ‘સ્માઈલ પ્લીઝ”
મારી રેગ્યુલર કોલમ છે.
આ સિવાય મારા છૂટાછવાયા લેખ દિવ્ય ભાસ્કર પેપરમાં ‘મધુરિમા’પૂર્તિમાં, ફીલિંગ્સ મેગેઝિન – બરોડા, ઘરશાળા મેગેઝિન- અમદાવાદ, ગંધીનગર સમાચાર , મોઢવણિક મંડળ મેગેઝિન, પાંચમી દિશા મેગેઝિન – બરોડા, કપ્તાન મેગેઝિન, અરસ-પરસ મેગેઝિન, લોકપડકાર સાપ્તાહિકી પેપર-વલસાડ વગેરેમાં છ્પાતા રહે છે.
વિચારવું, અનુભવવું અને લખવું આ જ મારી જીંદગી છે..શબ્દો મને અનહદ આકર્ષે છે. ઉપરવાળાએ સંવેદનશીલ હ્રદયની સાથે સાથે એ તીવ્ર અનુભૂતિને સરળતાની ભાષામાં સાહજીક રીતે કાગળ પર ઉતારવાનું અલભ્ય વરદાન આપ્યું છે એ માટે હું એની ખૂબ ખૂબ આભારી છું..થેન્કયુ ગોડ. 🙂
મારા વિશે બે જ લાઇનનો પરિચય બહુ થઈ પડે આમ તો કે,
‘નદી જેવી બિન્દાસ વહુ છુ
હા પણ
વળાંકોને અનુરૂપ થઈ જઊં છું..’
ડીડી-૧ પર આવતા કાર્યક્રમ ‘કવિ કહે છે’માં ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ શ્રી તુષાર શુક્લ અને ધૂની માંડલિયા જેવા દિગ્ગજો જોડે કાવ્યપઠન કરવાનો અવિસ્મરણીય લ્હાવો પણ મેળવેલો છે.
મારા માટે લખાણની પ્રક્રિયા એટલે અભિવ્યક્તિ સાથે ખુદને મઠારવાનો, જાત સામે જાતને મૂકીને એનું અવલોકન કરવાનો અદભુત લ્હાવો !
લખવાની ઘેલછાએ મને બહુ બધું વિચારતા-સમજતા શીખવ્યું છે. જીવનનાં સારા-નરસા પાસાઓને ધ્યાનથી જોતા અને સ્થિતીઓને સંભાળતા શીખવ્યું છે. લોકો મારું લખાણ વાંચે, સમજે એના કરતાં આ પ્રક્રિયા દ્વારા હું મારી જાતને વધારે સારી રીતે સમજુ એનો વધુ મોહ છે એવું કહીશ તો કોઇ અતિશયોક્તિ નથી.
મારા લખાણે નીડરતાથી સતતપણે પ્રામાણિક રહેતાં શીખવ્યું છે.આ લખીને વ્યક્ત થવાની જાહોજલાલી એવી મદમસ્ત છે ને કે ના પૂછો વાત !
જ્યારે જ્યારે લખવા તરફ વળું છું ને પછી એમાં ડૂબી જઉં છું ત્યારે ત્યારે એમ થાય કે, ‘ મારો તો જન્મ જ લખવા માટે થયો છે ને જીવનના બીજા બધા કામ મારે માટે તદ્દન અર્થહીન છે.’
ટૂંકમાં, લખતી વેળાનો નશો મને થોડો સમય બીજા કામ માટે પાર્ટટાઇમની આળસુ બનાવી દે છે ને એના નશામાંથી બહાર નીકળવા મારે પ્રયાસ કરવા પડે છે. આમ જ બસ..રોજ નવું નવું શીખું છુ અને કલમને ધાર કાઢી કાઢીને લખવાનો પ્રયત્ન કરું છું..શબ્દોનો નિર્દોષ નશો કરું છું.
સ્નેહા પટેલ – અક્ષિતારક
સ્નેહા, આ બ્લોગજગતની હું નિયમિત વાચક છું, મારો પોતાનો બ્લોગ બનાવવાની ઇચ્છા નથી થઇ હજુ, પણ , મને સરસ મજાના blogs વાંચવાની એક આદત છે. [જેમ બધાને newspaperની આદત હોય તેમ!] એમાં પણ તારા જેવી સરસ સખીનો blog ! લખાણ એ લેખક કે કવિના દિલની અભિવ્યક્તિ છે, એ મારું માનવું છે [તારા જેવા સાચા દિલના માણસો માટે ખાસ] અને તેથી જ તો તારા શબ્દોમાં તારા દિલની સચ્ચાઇ, અને સરળતા છલકે છે. તારી એક એક રચના દિલભરીને માણી છે, અને વધુ અને વધુ માણવા મળશે તેની બહુ જ ખુશી છે. બસ, ખુબ શુભેચ્છા કે તું આ બ્લોગજગતમાં તારા આ બ્લોગને એક અનોખું સ્થાન આપી શકે.
LikeLike
સ્નેહા.. આમા તુ મારી વિદ્યાર્થીની છો. મારુ બાળક છો..એમ કહીશ તો પણ ચાલશે…મને ખુબ આનંદ થાય છે તારો બ્લોગ જોઈને…બસ તુ ખૂબ જ સુંદર લખે છેં…આમ જ લખતી રહેજે….તારી એક એક રચના માં મને મારો પ્રયત્ન દેખાય છેં…
હું રોજ રાહ જોઈશ તારી નવી રચના ની…okkkkk…
તારી દીદી …
LikeLike
i read sneha’s blog. really its nice.
lage che k hu sneha no fen bani gayo chu
really have to em lage che k mare regular blog read karvo padse
really khub saras lakhyu che sneha e. keep write. sneha ji.
LikeLike
very nice
LikeLike
dear sneha
really i m impressed d way u r reaching on
top. This blog will add one more feathers in ur
cap
i wish ki tum aur tarrakki karo per hame mat bhul
jana
love
aaditya
LikeLike
પ્રિય સ્નેહા, સુંદર બ્લોગ…!
ગુજરાતી બ્લોગ જગતમાં તમારું હાર્દિક સ્વાગત છે…!
ઘણું સુંદર અને ભાવવાહિ લખો છો… આશા છે કે સમયની સાથે તમારા કાવ્યો અને એની ગુણવત્તા વધુ ને વધુ નિખરતી રહે…!
ખૂબ ખૂબ શુભકામનાઓ સહ… keep it up !!
LikeLike
its really touching. coollllllllll. keep it up. love u
LikeLike
Very good and Excellent….
LikeLike
gujarati lakho chho a j ghanu saras chhe !!
to pachi vakya rachna, ne kavya rachna nu su kevu !!
khubaj saras
LikeLike
Sneha, Can , I suggest a thing that gujaratiwordpress you put here so we also give our comment in Gujarati.
LikeLike
well come to gujrati blog jagat
aaje pahelivar tamaro blog joyo che ………….
khubaj saras tame lakho cho
aavij rite lakhta rahejo
LikeLike
dear & near
Idiot tu khare khar adbhut lakhe che.
amara jeva ni dil vat tu lakhe che.. good cary on …
roopesh amin
LikeLike
Nice work … i appriciate.
Keep Posting good stuffs.
LikeLike
તમારા બ્લોગ પરથી પ્રથમ પાનાની આટલી પંક્તીઓ બહુ ગમી. અવકાશે વધુ પાનાં ફેરવવા મન છે જ.
– જુ.
બહુ તરલ છે અમારી લાગણીઓ,
તમારા પથ્થર દિલને વિનંતી-
એને વહેવાં જરાં તડ પાડી આપજો.
આમ તો બે સ્વાસની દૂરી એ જ બેઠેલા અમે
મજ્બૂરીઓ એમાંથી પ્રાણવાયુ જ ચોરી ગઈ..
આંસુને આજે થોડાં તડકે સૂકવવાં મૂક્યાં છે,
નદી જેવું બિન્દાસ વહું છું,
હા, એટલું ખરું,
વળાંકોને અનુકુળ થઈ જઉં છું
LikeLike
wel come on Gujarati Blog Jagat!
ability to write is blessing and expressing our thought in a write way is an art
http://www.gujaratisahityasarita.org
http://www.vijayshah.wordpress.com
http://www.gadyasarjan.wordpress.com
http://www.gujaratisahityasangam.wordpress.com
LikeLike
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત.
LikeLike
Good luck Sneha. welcome to Gujarati blog world.
and keep alive our Gujarati language and literature.
LikeLike
sneha……….short and swit ……….vvvvvvvvvv.nice.
LikeLike
પ્રભુ, એવું થાય તો કેવી મજા આવે,
એક દિ’ તું રસ્તે અનાયાસ મળી આવે..
હું દિલભરીને તને જોઈ લઉં,
તારી બધી સ્તુતિઓ ભુલી જઉં.
તારૂં તેજ નયનમાં આંજી લઉં,
your words have potential to touch the origin,
Enjjoyed. congratulation.
Ramesh Patel(Aakashdeep)
LikeLike
wah wah……
khub saras lakhyu che….
keep it up………
i was bussy wit my work so i cant read ur blog in last few days
but today i read ur blog .. really tame khub saras lakhocho…
god bless you……..
kashyap.
LikeLike
સ્નેહાબેન,
ખૂબ સુંદર બ્લોગ. આમ જ પ્રગતિના પંથે આગળ વધતા રહો. શુભકામનાઓ.
LikeLike
ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત છે. બસ…લખતાં રહો. હૃદયની શુભેચ્છાઓ.
LikeLike
Snehaji,
what can i say i am great fan of urs. Whatever u think of me
but i really appreciate your writing. and that why i started my blog just by reading yours articles, poems I really proud i get inspired from You. If U feel u can just visit my blog also.
though i have not written anybody’s name on it but inspired by u and and by my unknown friend.
Raj – Your Friend
LikeLike
સ્નેહા… સાદું અને સરળ છતાંય અસરકારક લખાણ. અભિનંદન.
LikeLike
સ્નેહાબહેન
નમસ્કાર
”ગુજબ્લૉગ” માં સૌ પ્રથમ “બ્લોગ ઓફ ધ ડે” તરીકે તમારો બ્લૉગ જાહેર થયો છે. તે બદલ અભિનંદન !!
કમલેશ પટેલ
LikeLike
sneha,
it is fine to listen that your blog is first “blog of the day”
keep it up for the world’s best.
my best wishes with you.
[blue] congratulation
LikeLike
So nice gr88 work dear i like it very much..
Keep it up…always..!!!
Preeti…
LikeLike
ben tame kharekher bau majanu lakho cho. dhanyavad.
LikeLike
really i am proud on u ur Gujarati girl and achive much in ur life i am shreyank goswami form Canada manitoba i am also Gujarati i am also writing poems but in english and gujarati nice keep on ok
LikeLike
નદી જેવું બિન્દાસ વહું છું,
હા, એટલું ખરું,
વળાંકોને અનુકુળ થઈ જઉં છું
good work keep it up and up god bless u
LikeLike
Welcome to the bloggers World.
Surfers like me is surfing away from Gujarat and Gujarati bhasha in your blog.
Like Jugalkishor said.
બહુ તરલ છે અમારી લાગણીઓ,
તમારા પથ્થર દિલને વિનંતી-
એને વહેવાં જરાં તડ પાડી આપજો.
આમ તો બે સ્વાસની દૂરી એ જ બેઠેલા અમે
મજ્બૂરીઓ એમાંથી પ્રાણવાયુ જ ચોરી ગઈ..
આંસુને આજે થોડાં તડકે સૂકવવાં મૂક્યાં છે,
નદી જેવું બિન્દાસ વહું છું,
હા, એટલું ખરું,
વળાંકોને અનુકુળ થઈ જઉં છું.
http://www.yogaeast.net
http://www.bpaindia.org
LikeLike
Nice Poems Dear
Here is mine
યુગો પછી જોવા મળશે ચિર-પરિચિત ચહેરો
સંભાળજે ઓ દિલ મારા! એ આવે છે.
ગંભીરતા તો એને લગીરેય ગમતી નથી
બની જા ઓ દિલ આવારા! એ આવે છે.
ઝરણ બની ફૂટી નિકળશે સમય-શીલા પરથી
નદી, સંકોચી લે ધારા! એ આવે છે.
પૂનમની રાત છે અને ચંદ્ર નથી ઊગ્યો?
ચિંતા ન કરો સિતારા! એ આવે છે.
ક્ષણ માટે આવશે ક્ષણમાં ચાલી જશે
થંભી જાઓ પલકારા! એ આવે છે.
પદરવ સાંભળતી વખતે ખલેલ ન જોઇએ કોઇ
બંધ થઇ જા ધબકારા! એ આવે છે.
૬/૩/૨૦૦૯
સવારે ૨:૨૫
“માનવ”
Dudegujrati.wordpress.com
LikeLike
તમારો બ્લોગ આજે પહેલી જ વાર જોયો.
ખુબ મજા આવી સુંદર રચનાઓની અભિવ્યક્તિ સમજવાની.
જય
LikeLike
snehaben khubaj sunderblog tame banaviyo che ane lakhne no to koi jawab nathi khubaje sunder tame lakho cho
LikeLike
સ્નેહા
તમારા આ લખાણ અને બ્લોગ વિષે હુ એટલુ જ કહી શકીશ કે………………….
“ઘણી માનતાઓ મારી જાણે કંઇક આજે ફળી
મંઝીલ શોધવા નિકળ્યો ને મંઝીલ રસ્તે મળી”
LikeLike
SNEHABEN TAMARABLOG PER 2ND TIME HU AVIO CHU BAHU SUNDER BLOG BANAVIO CHE.ANE LAKEN ANE BADHIJE KAVITA KHUBAJ SARASE CHE
LikeLike
oh!! sneha ….. really amzing
aaj puradin thak chuka tha or pakbhi chuka tha
achanak orkut me se tumhara blog read kiya
or ek ajabsi feeling huvi
kitna kuch likhti ho tum!!
Tumhari poems god!!
kabhi bhav vibhor banati hey …or achanak kabhi aankh me aansu bhi lati he…
i am Short Story Writer By hobby
and by profession i am Software Eng. and Computer Teacher
story_World_Abhi@yahoo.co.in
LikeLike
Dear Sneha,
Welcome to blog world.I like your writing.I am new around here too.I started blog in April,2009.
good luck to you. Please visit my site too.
Sapana
LikeLike
આજે જ તમારો બ્લોગ જોયો ને બસ જોતો રહ્યો !!
સરસ બ્લોગ ને સરસ અભિવ્યક્તિ !!
Very-very nice & wonderful !!
Keep it-write it…
આજે લાગણીઓ ને વહેવા દો,
તેને કોઇ રોકશો નહીં
મળ્યાં છે કાગળ-કલમ તો વહેંચવા દો,
તેને કોઇ રોકશો નહીં
-પ્રવિણ કે.શ્રીમાળી
LikeLike
lage raho snehaaben
LikeLike
આજે તમારો બ્લોગ શાંતિથી જોયો.સરસ નિખાલસ અભિવ્યક્તિ.
તમારા શબ્દોને લાગણીઓ કરતા “તમારી લાગણીઓને શબ્દોનો ઢાળ ” સારો મળ્યો !!!!!.
LikeLike
સ્નેહાબેન,
ખૂબ જ સરસ..આજે પહેલી જ વાર તમારો બ્લોગ જોયો. સરસ લખો છો. બસ..આવી જ રીતે લખતા રહો..ખૂબ પ્રગતિ કરો..એવી પ્રભુને પ્રાર્થના.
-મીતિક્ષા.
LikeLike
“મેં તને ચાહ્યો અનંત સુધી,
કહેવા સાંભળવાનો અવકાશ જ ક્યાં રહ્યો..?
સંવાદ આમ જ પહોચ્યોં મૌન સુધી… ”
Dear Sneha …. its awesome lines … really touching … keep going … god bless u …
Regards,
Jayan Patel …
Jay Swaminarayan
LikeLike
mane computer ni babat ma bahu gatagam nathi padti 6atay jem tem mathi ne tamaro blog vanchyo. mara jivan ma pan ketliy evi gatividhio aavi gai jena thi koi kavya ni rachna thay ane thai pan khari . tyare hu bas tamara jeva mitro ni talash ma chu je potani lagnio koi ni samaksh raju na kari sake tyare kagaj ane kalam no saharo ley che ane potanu alag jagat ubhu kare che,, WISH YOU ALL THE BEST FOR WHAT U R DOING
LikeLike
niice stuff sneha ji…
best wishes……..
LikeLike
hey akshita,
nice blog n thank u so much for awaking me ke mara blog par aapni rachna che hu aap nu naam chokkas lakhish…mane koie mail kari hati poem mara blog par mukva mate…but jo future ma aavu kai bane to plz maru dhyan dorjo ke koni rachna che jethi hu yogya nyay aapi shaku darek poem ne , tamari vaat karvani chchata mane khub gami….thanx
blogotsav
LikeLike
અક્ષિતારક નો અર્થ શુંથાય?
LikeLike
Sneha,
I have just read “JiJivisha” … fantastic.
This is my first visit to your blog.
Will keep visiting…
– Vijaykumar Dave
———————————————————————–
My Gujarati Blog : http://gujaratikavitayen.blogspot.com
My Hindi Blog : http://vijaykumardave.blogspot.com/
My Group : http://groups.google.com/group/ignou-bca-mca/
GUJCET Group : http://groups.google.co.in/group/Guj-CET/
Medical Group : http://groups.google.co.in/group/medical-gujarat/
Engineering Group : http://groups.google.co.in/group/engineering-gujarat/
LikeLike
really fine. no words f your immage. kapil pathak.ex editor dhabkar daily of surat. u know mukal choxi of surat? pl add me as a googal friend
LikeLike
G.R.Bhatol ji..
અક્ષિતારક એટ્લે -“આંખનો તારો”
LikeLike
Sneha..
tara vishe kai kahevu ke tari rachana o na vakhan karva
atle jane sury ne ariso batava jevu chhe…
LikeLike
aatli badhi mahan na gano anilbhai mane..ahi bahu badha mitro bahu j saras lakhe che..hu to just pa-pa pagli j mandu chu aa gujarati sahitya ni duniya ma…
sneha-akshitarak
LikeLike
congratulations really heart touching word please keep it up and best wishes
LikeLike
areeee yar tari pa pa pagli atli adbhut che tooooooo dagar mandish tyareeeeeee!!!!!!!!……. ur blog is rich blog……for guj shahitya….
LikeLike
sneha ji,
har kisi pe sarsavati mehrban nahi hoti,
har kisi ko kismat sath nahi diya karti.
aap me agar kuch baat ho to ……..
dunia usko mita nahi sakti……….!!
LikeLike
Dear sneha ,
aam to hu ek nano kvi 6u , jane tmari loko ni samksh ak Kidi saman , nthi mara shabdo ni vacha , nthi mara man ni zuban , hu to fakt mara dil ni bhasha j lakhi shaku 6u .
But i think you have done a fantastic job , everymorning i started my work aftr reading your blog and finish my after doing the same .
Mara jeva nana nana kavi o ni 1 community banavi 6 orkut ma nam 6 ” SWAPN DIP ”, jo tme ichcho to tme jodai shako 6 . jst send me an email and I will send u a link ,,,,,,,,,,,,,,,,,
thnks for writing this beautiful blog ,,,, and spending time from your busy schedule.
hu to bs atluj kahish prem mate ;;;;;;;;
શબ્દથી હું કહું તને કે ‘પ્રેમ છે’, એ પ્રેમ છે?
લાગણી મઢવાને શબ્દો કમ પડે, એ પ્રેમ છે.
સાથનો અહેસાસ દૂરીમાં રહે એ પ્રેમ છે,
ને મિલનની પ્યાસ મળવામાં રહે એ પ્રેમ છે.
દે ભલેને, દુ:ખ વિરહનું કાળજે નાસૂર થઇ,
સ્મિત થઇને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.
જો વલોવે તું નિરંતર એષણાની છાસને,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.
હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,
ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે.
જો ચણે, હર પળ સમયની… આ અતીતનાં ખંડહરો,
કો’ક પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.
ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.
LikeLike
saachi waat chhe duniyaadari maa khud ne kyaare bhuli jawaaay ane bas ek dod biji vadhi jaay duniya ni odd mahi hu thi sharu kari swa sudhi pahochawaani,ane etli majal kapwaa jataa to thaaki ne loth thai jaiye.
befam ni panktio judaa swaroope murta thati laage.
toy ketlu thaki javu padyu
nahi to zindagi no maarag chhe hu thi swa sudhi
ghana kharaa to swa ne bhuli ne samaaje aapeli identity maaj bhamyaa kare,jaane ghaanchi no balad ene khabaraj naa pade ketlu chalyo ante to bachaaro tyaanj hoy jyaathi sharuaat kari hati.ane aatlaa maa melvyu shu to ke identity gumaavi ej kamaani
maa jevi maatru bhasha bhulaay ane adhkachari angreji ni thokam thok
thnk god u come back home n we got such good touchy creation n poet as well
LikeLike
બેના,
આપણ ને તો પેલી નાની કીડી જોડે પણ વાત કરી લેવાની વાત ખુબ ગમી.એટલા માંજ બધી સમજ પડી જાય.ખુબ સરસ.
LikeLike
Khub saras……!!!!
Manas no mulbhut swabhav chhe k teni lagni, teni sarjnatmakta ne bas vacha malvi joiye….!!! koi jariyo joiye……. aap aapna vicharo, aapni lagnio, aapni sarjanshakti ne aa blog dwara vacha aapi sakya chho…tame amara pathdarshak chho…. Lakhta rehjo…….
LikeLike
ખુબ જ સરસ
ALL D BEST
LikeLike
very nice blog. Thanks
LikeLike
Nice blog really heart touching feeling Thnaks
LikeLike
saras prayatna chhe dhanyavad
LikeLike
khub j aagal vadho e j shubhechchhaa
LikeLike
સ્નેહાજી
આપના બ્લોગની મુલાકાત લેવા શ્રી સુરેશભાઈ જોશીએ એમના બ્લોગ ઉપર આપના બ્લોગની લીંક આપી સુચવેલું તેથી આજે પ્રથમ વાર જ મુલાકાત લીધી અને ખૂબ જ આનંદ થયો. મને સમજાયું નહિ કે આજ સુધી મારું ધ્યાન આપના બ્લોગ ઉપર કેમ નહિ પડ્યું હોય ! ખેર ! આપની અભિવ્યક્તિ ખૂબ જ સુંદર છે. એક ગૃહિણીની ફરજ બજાવતા સમય ચોરીને પણ આ સુંદર પ્રવૃતિ હાથ ધરી છે તે ધન્યવાદને પાત્ર છે. આપ ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ સાથે
સ-સ્નેહ
અરવિંદ
આપને મારાં બ્લોગ ઉપર આપની અનુકૂળતાએ પધારવાનું હાર્દિક નિમંત્રણ પાઠવું છું તેમજ આપના પ્રતિભાવ જાણવા માટે ઉત્સુક રહીશ !
LikeLike
BAHU J SARAS SNEHAJI
GUJARATI SANSKUTI RACHANA AAPA JEVI J VYKATIO NA KARNE JIVIT 6
BAS LAKHAVANU CHALU RAKHO
LikeLike
@arvindbhai…chokkash aavish tamara blog par pan…thnx a lot for ur encouragement
thnx jigneshbhai
LikeLike
snehaji.apno blog khubh saras che.apno blog vachvani khub maja ave che.ap sada lagnione akshar nu swarup apya karo teve subhesha
LikeLike
thank you very much Shardulbhai..
LikeLike
very nice di
LikeLike
Hello, I found out this web site by mistake i was looking for Google for a registry cleaner that I had currently purchased when I came upon your web-site, I should say your web-site is definitely cool I just like the theme, its impressive!. I don’t have the time currently to totally browse through your website but I have saved it as well as signed up for your RSS feeds. I shall be back within a day or two. thanks to get a great site.
LikeLike
શ્રી સ્નેહાબહેન,
આપનો ગુજરાતી પ્રત્યેનો પ્રેમ ખુબ ગમ્યો. આપ સારુ લખો છો. અલબત્ત મને ’અજન્મ્યો’ વાર્તા ખાસ ન ગમી. તેમાં વાસ્તવિકતા હોય તેવું ન લાગ્યું. આપની લાંબી નવલકથા જેવી વાર્તાઓ તો વાંચવાનો સમય નથી મળતો પણ ક્યારેક કશુક વાંચી લઉ છું. લખતા રહેજો.
LikeLike
tane sneh kahu k sneha…
su kahu tane .. yar tari kalam no jaduu too mane have kharekhar chadhi j gayo che….. ur just superb….. n ur kalam tooooooo full of fellings……. aavu lakhvu.. e pan feel kari ne ane bija ne feel ej karavavu .. u r doing well dear… i like it most most most……
LikeLike
Hey I just wanted to let you know, I actually like the piece of writing on your web site. But I am using Firefox on a machine running version 9.04 of Crashbang Ubuntu and the UI aren’t quite correct. Not a strong deal, I can still fundamentally read the articles and search for info, but just wanted to inform you about that. The navigation bar is kind of difficult to apply with the config I’m running. Keep up the great work!
LikeLike
Sneha,
I felt real happiness to see your blog today. Its really nice and homely attractive. one feels one is at home in this blog. Congrtas and keep it up.
mukesh
LikeLike
Hi – really great website you have established. I enjoyed reading this posting. I did want to publish a comment to tell you that the design of this site is very aesthetically pleasing. I used to be a graphic designer, now I am a copy editor. I have always enjoyed functioning with information processing systems and am attempting to learn code in my spare time.
LikeLike
બસ…લખતાં રહો. હૃદયની શુભેચ્છાઓ.
LikeLike
vey nice blog really truly word are coming form heart and very simple writings
god shower blessings on you
LikeLike
Excellent blog and excellent comments, i don’t think i can write more.
‘Saaj” Mevada
LikeLike
gujarati ma blog par apne vanchi anad thayo.keep it up.
LikeLike
નદી જેવું બિન્દાસ વહું છું, હા, એટલું ખરું, વળાંકોને અનુકુળ થઈ જઉં છું. સ્નેહા-અક્ષિતારક.
સ્નેહા દીદી ની આ નાનકડી રચના મા તેમનો સ્વભાવ સરસ રીતે છલકાય છે આ મારી મનપસંદ રચના માની એક છે…
તેમની મ્રુદુતા, લગણીશીલતા,અડગતા -આત્મવિશ્વાશ ,પારદર્શતા, નિરમળતા, વિચારો ની નિરંતર વહેતી શક્તિ.. બધુ જ સરસ એકદમ એમના જેવુ મને લાગે છે..! સ્નેહા દીદી નું લખાણ મને વાંચવા જેવુ નહી પણ માણવા જેવુ લગે છે.. મારા દિલને ખુબ નજીક છે !
LikeLike
નદી જેવું બિન્દાસ વહું છું, હા, એટલું ખરું, વળાંકોને અનુકુળ થઈ જઉં છું. સ્નેહા-અક્ષિતારક.
સ્નેહા દીદી ની આ નાનકડી રચના મા તેમનો સ્વભાવ સરસ રીતે છલકાય છે આ મારી મનપસંદ રચના માની એક છે…
તેમની મ્રુદુતા, લગણીશીલતા,અડગતા -આત્મવિશ્વાશ ,પારદર્શતા, નિરમળતા, વિચારો ની નિરંતર વહેતી શક્તિ.. બધુ જ સરસ એકદમ એમના જેવુ મને લાગે છે..! સ્નેહા દીદી નું લખાણ મને વાંચવા જેવુ નહી પણ માણવા જેવુ લગે છે.. મારા દિલને ખુબ નજીક છે !
4 U d…
” mile tumse to hume kuch yaad aagayaa,
mile tumse to kuch sab raas aagayaa..
ab tumse kahe binaa raha naa gayaa,
dost tere saath dosti ka maza aa gayaa..
— unknown — 🙂
LikeLike
બહુ તરલ છે અમારી લાગણીઓ,
તમારા પથ્થર દિલને વિનંતી-
એને વહેવાં જરાં તડ પાડી આપજો.
ખુબ જ સરસ…
Ramesh Patel(Aakashdeep)
તરુ આપણું સહિયારું…. રમેશભાઈ પટેલ(આકાશદીપ)
-Pl find time to visit my site and leave a comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel
LikeLike
Hi SNEHAJI,
aapana blog ni paheli mulakat j mane ghanu badhu kahi gai, jo bani sake to aapana nava nava vicharo, kaik navu mane mail karata rahejo, aabhar…………………
my email id: gohilsir@gmail.com & gohilsir@ymail.com
me ek blog banavavanu sahas karyu chhe shaky hoy to mulakat lejo pan ek sharat mara blog ma aapane jevu lage tevu sachchu mane kahevu padashe……….
blog add.: http://gohilsir.blogspot.com
LikeLike
gujarati ma blog par apne vanchi anad thayo.keep it up.
LikeLike
Snehaji,
You are writing really as a good write can do it! you are going on a very high profile writer. so please keep it up. i admire your blog. its a very nice for interesting things you writes in your blog.
thank you.
LikeLike
આપ સૌ મિત્રોનો ખરા દિલથી આભાર…..
LikeLike
good i want write in this can i?
LikeLike
Dear Sneha,
It was nice to go through your blog.
you are requested to go through mine
thanks
-KAVI
LikeLike
very Good Snehaji
i like it
please Visit my gujarati blog
saurashtranoshayar.blogspot.com
LikeLike
સ્નેહાબહેન,
આપે આપનુ પોતાનુ ડોમેઇન ખરીદવુ જોઇએ અને આ બ્લોગ તેના પર પ્રકાશિત કરવો જોઇએ. akshitarak.com નામનુ ડોમેઇન ઉપલબ્ધ પણ છે. ડોમેઇન ખરીદ્યા બાદ તમારે ફક્ત આ બ્લોગને તેમા રીડાયરેક્ટ જ કરવાનો રહેશે (આ સુવિધા વર્ડપ્રેસમા ઉઅપલબ્ધ છે) અને સંચાલન હાલ જેમ કરો છો તેમ જ કરવાનુ રહેશે. ડોમેઇન રજીસ્ટ્રેશન + વર્ડપ્રેસ કસ્ટમ ડોમેઇન ચાર્જ $15 પ્રતિ વર્ષ જેવો થાય છે. જે નહિવત ગણી શકાય. (ઉદાહરણ તરીકે આપ મારો બ્લોગ જોઇ શકો છો જે બ્લોગરમા બનેલો છે http://blog.rijadeja.com આ રીતે કરવાથી બ્લોગ બન્ને રીતે એક્સેસ થઇ શકે છે http://blog.rijadeja.com અને http://rijadeja.blogspot.com)
આપનુ પોતાનુ ડોમેઇન રજીસ્ટર કરાવવાના ઘણા ફાયદા છે
૧. સર્ચ એંજીનમા તમારો બ્લોગ સારી રીતે સર્ચ થઇ શકશે.
૨. ગુગલ એપ્સ સાથે ઇમેઇલ ફંક્શન વાપરવાથી તમારા પોતાના 50 ઇમેઇલ આઇડી બનાવી શકશો. (જેમકે info@akshitarak.com અથવા snehapatel@akshitarak.com વગેરે…)
૩. આ સિવાય 100 સબડોમેઇન વેબસાઇટ પણ બનાવી શકશો જેમકે download.akshitarak.com અથવા blog.akshitarak.com
ઉપર જણાવેલ વિગતો કદાચ આપને અટપટી લાગે એવુ બને પણ તે એકદમ સરળ છે. આ કાર્યમા મારી કોઇ જરુર પડે તો ચોક્કસથી જણાવજો.
મે જોયુ છે કે આપનુ ફેસબુક આઇડી પણ ઉપલબ્ધ છે તો તેમા પણ તમારે આ બ્લોગના અપડેટ્સ મુકવા જોઇએ જેથી વાચકો જ્યારે સર્ચ કરે ત્યારે ઝડપથી આપનો બ્લોગ સર્ચ થાય (ફેસબુકના યુઝર્સ વધારે હોવાથી સર્ચ એંજીન પહેલા તેના પરીણામો બતાવે છે). અને આપે ફેસબુકમા akshitarak નામનુ પેજ પણ બનાવવુ જોઇએ (પેજ બનાવવાથી આપને કોઇ વ્યક્તિગત ફ્રેંડ રિક્વેસ્ટ નહી મોકલી શકે, ફક્ત તે પેજને લાઇક કરી શકશે અને તેમા પ્રતિભાવો આપી શકશે)
ફેસબુક પર આ બધુ કરવાનો ફક્ત એક જ મતલબ છે કે આપનો બ્લોગ સરળતાથી સર્ચ થઇ શકે. મતલબ કોઇ વ્યક્તિ ઝાંસી રાણી લક્ષ્મીબાઇ વિરાંગના શબ્દોથી સર્ચ કરે તો આપનો બ્લોગ આવવો જ જોઇએ. જે હાલ નથી આવતો.
નોંધ – આપનુ ઇમેઇલ આઇડી ન હોવાને લીધે અહી લખુ છુ. આ ફીડબેક પ્રકાશિત ન કરો તો પણ ચાલશે.
LikeLike
Please read આજનો પ્રતિભાવઃ માણવા જેવી હોરર સ્ટોરી !! on http://www.girishparikh.wordpress.com . Thanks.
LikeLike
@ girishparikh
You should not advertise your blog here. Because I think its not platform for advertisement.
LikeLike
આટલી બધી શુભેચ્છાઓ અને આશીર્વાદો સાથે શરુ થયેલી તમારી સર્જન યાત્રા નવાં નવાં શિખરો
સર કરશે એવી શ્રધ્ધા છે. આ તબક્કે તમને સમય મળે ત્યારે “મધપૂડો.વર્ડ્પ્રેસ્સ. કોમ” પણ વાંચવાની
ભલામણ કરવાનું મન થાય છે.
LikeLike
tamara jevi bahen khub saru lakhati rahe tevi a bhai na ashirvad
mara jivan ma mare pan lakhavu hatu pan tevo moko na maliya ane na shodhiyo
ek bhai ramesh chaudhari
LikeLike
🙂
LikeLike
બૌ મજેનો લાયગો તમારો બ્લૉગ. નામનો અરથ પેલાં સમજાયો નઇ પણ હંધાયની કમેન્ટૂં વાંસીને સમજ પડી ને કેવું પડીયું ‘કિયા બાત, કિયા બાત, કિયા બાત!’ પાંચ અક્ષરના નામમાં તમારૂં કવિરદય આભલા જેવું દેખાય છે. બ્લૉગની દુનિયામાં ખુશામદીદ. (અમોને હજી ગુજરાતીમાં ટાીપ કરવાની કે સરખું લખવાની પ્રેક્ટીસ નથી તો માફ કરજો)
LikeLike
બધા જ મિત્રોનો હ્રદયપૂર્વક આભાર.
LikeLike
Dear Mrs.Sneha
Great Job ! Pls keep it up. I keen to welcome you at my Blog http://www.bakulvshah.wordpress.com
do visit and give your valuable feedback
LikeLike
સ્નેહાજી
તમારા બ્લોગ પર તમારા વિષે વાંચ્યું. તમારા ગુજરાતી પ્રેમ વિષેની લાગણીઓ વાંચી. તમારા અંદર સંતાયેલી મા [જેણે સંતાન માટે પોતાની દુનિયાને મર્યાદિત કરી દીધી હતી] તથા પત્ની વિષે જાણ્યું. કીડી સાથે વાત કરવાની ક્ષમતા રાખનાર વ્યક્તિ તથા અભિવ્યક્તિ માટે તરફડતા મનને સમજવાનો અવસર મળ્યો. તમારી રચનાઓ તો વાંચતો જ રહ્યો છું આજે તમને વાંચ્યા. ખરેખર માનવીની અંદર કંઈક એવું હોય છે જે વ્યક્ત થવા માટે તરફડીયા મારતું હોય છે. મને પણ આનો અનુભવ છે જો કે મારી વાત નથી કરવી. ખરેખર લખાણનો એક નશો હોય છે. ભગવાને તમને સુંદર લાગણીશીલ અને પ્રેમાળ હૃદય આપ્યું છે. એનો ભરપુર ઉપયોગ કરો લખો ઘણું ઘણું અને શ્રેષ્ઠતમ લખો, જનહિત માટે લખો.એક વ્યક્તિ, વાચક અને લેખક તરીકે મારી શુભેચ્છાઓ સ્વીકારશો.
હા, એક મહત્વપૂર્ણ વાત એક લેખક તરીકે તમને ક્યાંય અન્યાય થતો લાગે કે તમારા હિત, હક પર કોઈ તરાપ મારતું લાગે તો ગુજરાતી લેખક મંડળનો સંપર્ક કરશો. મંડળનું એક ગ્રુપ ફેસબુક પર પર કાર્યરત છે.હું તમને એ ગ્રુપ માં શામેલ કરું છું જો તમને ગમે તો કાયમ રહેજો. લેખકોના હિત વાત હતી એટલે કરી.
મહેશ સોની [અભણ અમદાવાદી, કુમાર અમદાવાદી]
LikeLike
સ્નેહાજી, લખવા માટે કાગળ અને કલમ તો સૌને મળે પણ એથી વિશેષ બીજું કંઈક પણ જોઈએ..ત્યારે હ્ર્દયને કાગળપર ઉતારી શકાય..જે આપની પાસે છે. એના થકી સદા ઉત્તમ અને ઉમદા સાહિત્ય મળતું રહે એ જ અભ્યર્થના..અસ્તુ
LikeLike
tthnx a lot to my all frnds.
LikeLike
dear Sneha, welcome to blog world…
U hav a really sensitive heart & creative mind…
Very nice Sneha… keep it up.. & yes I m from Rajkot.. so nice meeting U
all the best & love
Lata Hirani
LikeLike
બધા જ મિત્રોનો હ્રદયપૂર્વક આભાર.
@ lata didi…
આપ ઘણું સુંદર લખો છો. રાજકોટના જ છો જાણીને ગમ્યું. અમદાવાદ આવો ત્યારે ચોકકસ કહેજો..મળવાનું ગમશે. જય શ્રી ક્રિષ્ણા..સ્નેહા.
LikeLike
What to write about your writings BUT let me take an opportunity to share few thoughts with you write in a such a natural and innocent way. Your style is like a flaw of a river from the mountain that gives pleasures and peace not to mind only but also to heart. Your articles give breath of freshness, love and caring. That show your tenderness and emotions. Your expressions of thoughts are absolutely a croup of birds travelling thousands of miles across oceans and countries, cultures and more. I should not say that i am impressed but i must surely tell that i should learn few style from you about arrangement of words and sharpness of thoughts.
its my sincere wishes to you to write the best for ever.
Rajesh
LikeLike
ઓહોહો રાજેશભાઈ…આટલું બધું.. થેન્ક્સ અ લોટ…મને ખબર છે આ શબ્દોમાં કશું જ નહીં સમાવી શકું જે હું ફીલ કરું છું આપની લાગણી માટે..પણ એક નાનો શો પ્રયત્ન કર્યો આપને સમજાવવાનો. તમે પણ બહુ જ સરસ લખો છો દોસ્ત..બસ આપણી સ્ટાઇલ અલગ અલગ છે. બીજું ખાસ કંઇ નહીં. આપ જેવા મિત્રોથી તો હું ધનવાન છું. આ જ તો કમાણી છે અહીંની.
LikeLike
HIIIIIIIIIIIIVERY GOOD
I M IMRESSED BY UUUUUUUUUUUUUU
DEVANG BHATT
ASTROLOGER
9724304592
LikeLike
Badha e etlu kahi didhu che k mari pase koi sabdo nathi sneha ji i realy like ur blog keepitup sneha ji……
LikeLike
સ્નેહા બેન,
કહેવાય છે ને કે “તમે જે સંતાડો છો એ જ તમારી હકિકત છે.” માણસ જિંદગી ભાર પોતે કોણ છે અને શું છે એ જાણી નથી શકતો.
હું મારી જાત ને આપે લખેલા આ નીચેના વાંક્યો માં અનુભવું છું.-
-“આ લખવાની ઘેલછાએ મને બહુ બધું વિચારતા-સમજતા શીખવ્યું છે. જીંદગીના સારા-નરસા પાસાઓને ધ્યાનથી જોતા અને સ્થિતીઓને સંભાળતા શીખવ્યું છે. લોકો મારું લખાણ વાંચે, સમજે એના કરતાં આ પ્રક્રિયા દ્વારા હું મારી જાતને વધારે સારી રીતે સમજુ એનો વધુ મોહ છે એવું કહીશ તો કોઇ અતિશયોક્તિ નથી. “-
હું પણ કદાચ લોકો ની સામે ટીકા-ટીપ્પણી કરી ને અને તેમના મળતા પ્રતિભાવ થી હું ક્યાં છું અને શું કરું છું, ખોટો છું કે સાચો છું સમજવાની કોશિશ કરું છું અને એના થી હું મારી જાત ને વધારે સારી રીતે સમજતો થયો હોઉં એવું લાગે છે. તમારા લેખ વાંચી ને હું મારા માં છુપાયેલા લેખક ની શક્તિ ને થોડી જાગૃત કરી શકું તો તમારો ખુબ ખુબ ધન્યવાદ.
અંત માં એક વાત જરૂર કહીશ, કહેવાય છે ને કે “અંત હંમેશા સુખદ્દ જ હોય છે…” 🙂
હું એક તુચ્છ માનવી છું અને હંમેશા મારો “રસ-હેતુ” શોધતો જ રહું છું. તમે પ્રસ્તુત કરેલી વાત માં મને કોણ જાને મારા ઈન્ટરવ્યું માં પૂછાતો પ્રશ્ન “Tell something about YOURSELF” “તમાર વિશે કંઇક કહો” નો કદાચ એક શ્રેષ્ઠ ઉત્તર મળ્યો છે. 🙂
“અસ્તુ નહિ ઉદય” 🙂
LikeLike
મૃગરાજભાઈ..બહુ બધુ લખી નાંખ્યું દોસ્ત તમે. અરે હું પણ તમારી જેમ જ રોજ શીખુ છું જીંદગી જોડેથી..એ મારી મસ્ત બહેનપણી છે. બસ..આટલામાં બધું જ સમજો ને. મારા મિત્રવર્તુળમાં આપનું સ્વાગત.
LikeLike
i am software eng. kyarey time nathi malto aa badhu vasvano pan aaje mali gayo aane mane aanand thayo aaje pahelivar tamaro blog joyo che khubaj saras tame lakho cho
aavij rite lakhta rahejo……..
LikeLike
Thnx Kaushalinfo..nice day.
LikeLike
Dear snehaji,
Nice introduction,
Wellcome Blogjagat,
Its god gift, ke tame kaik write kari ne bija ne prerit karo cho.
Thanks & Regards,
Kaushal Parekh
LikeLike
wow – lovely – congrats for all your talents and efforts to share with us..have posted couple of your lines on my facebook with your credit of course !
LikeLike
I do consider all of the concepts you have offered for your post. They’re very convincing and will certainly work. Nonetheless, the posts are very quick for beginners. May you please extend them a little from subsequent time? Thank you for the post.
LikeLike
Really lyk it.
LikeLike
i read sneha’s blog. really its nice.
lage che k hu sneha no fen bani gayo chu
LikeLike
thnx to all my frnds …have a nice day.
LikeLike
I have been reading out a few of your stories and it’s pretty good stuff. I will make sure to bookmark your website.
LikeLike
સુંદર લખાણ અને સુંદર અભિવ્યક્તિ ……….
આભાર સહ….
LikeLike
nadi.river.a beautiful constant flow of cool,chilled waters from mountains to vallies and flatgrounds with uneven depths and tides,a journey to various places,a mood to submerge,an ambition to embrace,an idea to collide with sentis. A river is so impatient to see the sagar that forgets anything or everything coming its way.that is nadi. that is why it is called nadi, sarit, tarangini, shaivlini,tatini,ladhuni.dhuni,shrotswati,dwipavati,shravanti,nimnaga ,paga. these are the alternatives of nadi. snehaji,you deserve to be complimented.regards. dhyani.vrajkishor.baroda.
LikeLike
thnx prashantbhai and vrajbhai…
LikeLike
સ્નેહાબેન, બ્લોગ ખુબ સુંદર છે,અભિનંદન.DO VISIT CHANDARANA.WORDPRESS.COM
LikeLike
સ્નેહા પટેલ,
સૌ પ્રથમ તો ખુબ જ સરસ લેખો ધરાવતા આ બ્લોગ માટે અભિનંદન. “મારા વિશે થોડુક”મા બધી કમેન્ટ વાંચ્યા બાદ વિદ્યાર્થી તરીકે સહજ રીતે જ rijadeja ની કમેન્ટ ધ્યાનમા આવી. rijadeja જેવા વ્યક્તિએ તમને સલાહ આપવા માટે આટલુ લાંબુ લખાણ લખ્યુ છે છતા તમે તેને એક રીપ્લાય પણ નથી આપ્યો તે મારી દૃષ્ટિએ જરા ગેર-વાજબી લાગે છે. શુ તમારા કોઇ વખાણ કરે ત્યારે જ તેને રીપ્લાય આપવાનો? એ વ્યક્તિએ પોતાના વ્યસ્ત શેડ્યુલમાથી સમય કાઢી આટલુ લાંબુ લચક લખાણ આપ્યુ તેને તમે thanks પણ ના કહી શક્યા?
બીજી વાત – તમારુ ફેસબુક પેજ http://www.facebook.com/Akshitarak પર કેમ કઇ અપડેટ મુકતા નથી? તમારા ફેસબુક આઇડી પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા માટે વ્યવસ્થા નથી અને પેજ પર અપડેટ મુકતા નથી. તો શુ ફેસબુક દ્વારા અમે તમારા અપડેટ ના મેળવી શકીએ ?
LikeLike
અંકિતાબેન સૌ પ્રથમ તો આપનો ઘણો ઘણો આભાર મારા બ્લોગ પર આવવા બદલ.
રવિભાઈ જોડે મારે એ પછી ઇમેઇલમાં વાતો થયેલી એટલે બ્લોગ પર એ બધું નથી.. એફબીમાં મારું પેજ ક્યારે ક્રીએટ થયું, કોણે કર્યું એના વિશે મને કંઇ જ નથી ખબર…મારાથી મારી એફબીની વોલ પણ પૂરી નથી જોઇ શકાતી અને બધા મિત્રોને પર્સનલી રીપ્લાય નથી આપી શકાતા તો આ પેજ કેમનું સંભાળું ? વળી મારા મેગેઝિન.છાપાના ફેન્સના ઈમેઈલના રીપ્લાય પણ આપવા પડે..નજીકના મિત્રોના મેસેજીસ પણ..આ બધું બહુ સમય માંગી લે એવું છે..અને હા..મારી એફબીની વોલ ખુલ્લી જ છે..અને સબ્સ્ક્રાઈબનું ઓપ્શન પણ છે…આ ફ્રેન્ડ રીકવેસ્ટ કેમ નથી થૈ શક્તી મને નથી ખ્યાલ એના વિશે..સોરી..પણ હજુ ૫૦૦ જેટલી રીકવેસ્ટ પેન્ડીંગ છે તો કદાચ તમારું નામ એમાંહોઇ પણ શકે.. આ બધુ મારા માટે તો એટલીસ્ટ મેનેજેબલ કે ઈઝી નથી જ..સ્પેશિયલી મારે લખવા અને વાંચવા માટે પણ સમય કાઢવાનો હોય ત્યારે તો ખાસ..
મારો બ્લોગ અને એફબી ની વોલ બને એટલી ટ્રાય કરું જ છું અપ્ડેટ કરવાનો..
પછી વિગતે વાત..મોડું થઈ ગયું છે.તો મળ્યાં શાંતિથી.
આભાર, શુભ રાત્રિ.
સ્નેહા.
LikeLike
સ્નેહાબેન,
આપની વાત સાચી છે. આપની કમેન્ટ વાંચ્યા બાદ ઉપર જણાવેલ ફેસબુક પેજ પર મે રવિરાજસિંહની કમેન્ટ પણ વાંચી. મારા મત મુજબ આપે તાત્કાલિક આપના ફેસબુક પ્રોફાઇલ પર તેમજ બ્લોગ પર લખવુ જોઇએ કે તે પેજ આપનુ નથી. રવિરાજભઇની કમેન્ટ વાંચ્યા બાદ એ પણ ખ્યાલ આવ્ય કે તેમણે પણ તે પેજ બનાવ્યુ નથી. તેથી હવે તમારે આ બાબતે સજગ થઇ તાત્કાલિક બધાને જણાવવુ જોઇએ કે તે પેજ આપનુ નથી નહીતર બધા વિઝીટર્સ તે પેજને આપનુ જ પેજ સમજી લાઇક કરતા રહેશે અને કમેન્ટ પણ આપતા રહેશે.
LikeLike
પ્રિય મિત્રો,
my real id:
face book :- https://www.facebook.com/snehapatel.akshitarak
twitter : https://twitter.com/#!/snehaakshitarak
my blog : https://akshitarak.wordpress.com/
નીચેના એકાઊન્ટ સાથે મારે કોઇ જ લાગે વળગતું નથી.જેની આપ સૌ મિત્રો નોંધ લેશો.
http://akshitarak.blogspot.com/
https://www.facebook.com/snehashah.akshitarak
https://twitter.com/#!/Akshitarak
https://www.facebook.com/Akshitarak નામનું પેજ કદાચ ડીલીટ કરાઇ ગયુ છે કાં તો નામ બદ્લાઇ ગયુ છે..પણ મને અહીંઆ કોઇ જ પેજ ક્રીએટ કરવાની સહેજ પણ ઇચ્છા નથી. તો આપ સૌ ને કોઇ પણ એવું પેજ દેખાય તો એ મારું છે એવું માનવાની ભૂલ ના કરશો અને મારું ધ્યાન એ પેજ તરફ દોરશો. વળી આ બધા ફેક આઈ ડી છે જે મેન્ટલ હેરેસમેન્ટ’ માટે જ ઉભા કરાયા છે.. આ કામ કરનારનું નામ જો ખ્યાલ આવી શકે એવું કોઇના ધ્યાનમાં હોય તો મને એટલી મદદ કરવા વિનંતી
LikeLike
બ્લોગ પણ અપડેટ..વાહ.. http://akshitarak.blogspot.com/
કાલે આખો દિવસ મારા બ્લોગ પર એના આ પેજ, ફેસબુક એકાઉન્ટ અને બ્લોગ પરથી અવર જવર રહી જ છે. શું મળ્યું એને આમ કરીને એ ના સમજાયું..કેટલી ચોરી કરી શકશે એ..અને કેટલી હદ સુધી સ્વીકારશે એ…વળી..મારા વિચારોની ચોરી તો નહી જ કરી શકે ને..હા..કાલે મારો થોડો ઘણો સમય આની પાછળ આપવો પડ્યો..પણ એનાથી વધુ એ મારું શું બગાડી શક્યો / શકી..(??)..!!
આ કોમ્પ્યુટરની સ્ક્રીન બંધ કરો એટલે આ દુનિયા અહીં જ મૂકીને હાલતી પકડવાની ને..મારા પાડોશીને પણ આ નેટ પર મારા કામ અને નામની ખબર નહીં હોય તો એના જેવા બિલાડીના ટોપની તો શું હેસિયત.? સફળતા…નામ…આ બધું આપણા મગજ પર કેટલું હાવી થઈ શકે એનો આ એક જીવતો જાગતો દાખલો.આ બધાની આપણા પોતાના સિવાય કોઈને પડી પણ નથી એ વાતની-કારણ આપણે ્જાતે ઉભી કરેલી સરખામણી અને ઇર્ષ્યાની આગમાં બળીએ છીએ,એની પાછળ નેટ પર ખાંખાંખોળાની કેટલી ય માથાપચ્ચી કરીને સમય બગાડીએ છીએ. અરે ભલા માણસ..આટલી જ અક્ક્ક્લ પોતાના લખાણ કે જેમાં પણ તારી માસ્ટરી હોય એ ફિલ્ડને ડેવલોપ કરવામાં વાપરી હોત તો કોઇ પ્રોડકટીવ સમય પસાર થાત અને એમાંથી જે મળત એ તને અંદરથી સુખી કરત, શાંતિ આપત.
એની વે…તારી મરજી..તારે જે કરવું હોય એ કર.હવાતિયા મારવા હોય એટલા માર. પણ આ બધાથી કંઇ જ અર્થ સરવાનો નથી દોસ્ત.. બેટર છે આ બધું છોડીને વાસ્તવિકતામાં જીવતા શીખ..ભગવાન તને સદબુધ્ધિ આપે..મેં તો તને તારી માફી માંગતા પહેલા જ માફ કરી દીધો..સુખી થા.
LikeLike
Snehaben Saru chhe ke tame himmat karine Bindas thaine tamara Vicharone himmatpurvak janamva dyo chho. Baki duniyama ghana eva loko chhe jena vicharo manmaj rahine janmataj nathi. Kep it up and continue expressing your thoughts. we are with you
LikeLike
સુંદર બ્લોગ
http://palji.wordpress.com
કવિતા વિશ્વ
LikeLike
સ્નેહબેન, તમારી . પર પોસ્ટ વાંચી ખૂબ જ સુંદર!!!મજા આવી ગઈ આવી જ પોસ્ટ આવતી રહે તેવી શુભકામના!!જેમ બધા ઍ કહ્યુ તેમ તમારી રચના ખૂબ જ સરસ છે!!!Hats Off to you!!Keep it Up!!
LikeLike
Facebook
LikeLike
This is amazing place to share and feel some sweet memories…..Sneha madam i feel that u can feel everyone ‘s feelings…..
In some creation i feel it’s my own words…writtern by you….
Superb….amazing……keep it up…….
LikeLike
સુંદર લખાણ અને સુંદર અભિવ્યક્તિ ……….
LikeLike
આપનો બ્લોગ ગમ્યો .સુંદર રચનાઓ છે .અભિનંદન
http://palji.wordpress.com
કવિતા વિશ્વ
LikeLike
haju mane ahi gujarati ma kem lakhay e nathi avadtu, pan toe atlu to kahevu pade k apna blog ne karned j hu ahi sign up thayo. very nice
LikeLike
Varsho thi Phulchhab vachu 6u. Te Pramane tamaro nanakado parichay hoy pan Aaksmate vaya Facebook Blog joyo tiyare tamara level ni jan thai ———ghanu saras
LikeLike
Snehaben,.. tamari facebook ni profile per jara aamthi najar padi and mane 2-3 line maa tamari vaat gamva mandi. Fursad maa sure mare tamne vadhare vanchava che. Mari facebook ni request ne accept karva vinanti to hu tamara lakhan no aanand darroj lai shaku.
thanks,
Jatin
LikeLike
by mail..
I frequently used to read your write-up.
To-day I read your write-up on “ prem na samikaran “ being published in Phulchab news paper ( Panchamrut page ).
This was a perfect message not only for a married women but for all of us.
Before coming to any conclusion that other is “ This and That “ One should always give the benefit of doubt to other……………….” that may be due to any unknown reasons he or she may have behaved in this way other wise he or she is good and he or she can never do this to me “
With this attitude in the life may be one can save and maintain the best relations other wise which could have been lost only due to one’s wrong belief.
If any writer with there thoughts can able to change the mis- belief in society which leads to peace,love and harmony then can this not be said as one kind of “ Social work “……………..?
I had read one of your write –up on………………………….” Mitrata “ ( September issue ) being published in the monthly magazine “ Kheti wadi”.
Don’t you think this should have been put to the society through the media which reaches to mass……………..?
This write-up was a perfect and true and meaningful on the most precious relation so called “ Friendship “.
This is the only relations where no caste,religion or position had any barrier.
One who has no friend to share the sorrow and the secret is the poorest person.
Any of your Book is published based on the subject “ Relations “ this relations means Friendship………….Family……………….Mother………………daddy………………………..Love………………………Married life……………?.
Just before few months I had seen a live stage programe on the subject “PREM” …………..a debate on this subject between “ Kajal oza vaidh” and “Mr.Jai vasavda “…………………………this was ok ok.
Last I wish u create more and many article full of meaning and message to the society apart form entertaing with humour.
Best Luck best Regards.
Viresh
LikeLike
ssssssssssshhhhhhhhhhhhhhhhhh.
Pl. don’t disturb me……
i m reading blog of AKSHITARAK………..
LikeLike
“આમ જ બસ..રોજ નવું નવું શીખું છુ અને કલમને ધાર કાઢી કાઢીને લખવાનો પ્રયત્ન કરું છું..શબ્દોનો નિર્દોષ નશો કરું છું.”
સુઁદર……
સ્નેહાબેન શબ્દોના નશાને કલમની ધાર કાઢી લખો જેથી અમારા જેવા સાહિત્ય પ્યાસાને વધુ ને વધુ ઉચ્ચ સાહિત્ય માણવા મળે..
LikeLike
‘નદી જેવી બિન્દાસ વહુ છુ
હા પણ
વળાંકોને અનુરૂપ થઈ જઊં છું..’
Very Impressive….
Wish You All the Best for Everything in Your Life…
LikeLike
nice
LikeLike
‘નદી જેવી બિન્દાસ વહુ છુ
હા પણ
વળાંકોને અનુરૂપ થઈ જઊં છું..’
Very Impressive….
Wish You All the Best for Everything in Your Life…
LikeLike
પ્રભુ, એવું થાય તો કેવી મજા આવે,
એક દિ’ તું રસ્તે અનાયાસ મળી આવે..
હું દિલભરીને તને જોઈ લઉં,
તારી બધી સ્તુતિઓ ભુલી જઉં.
તારૂં તેજ નયનમાં આંજી લઉં,
LikeLike
“આમ જ બસ..રોજ નવું નવું શીખું છુ અને કલમને ધાર કાઢી કાઢીને લખવાનો પ્રયત્ન કરું છું..શબ્દોનો નિર્દોષ નશો કરું છું.”
સુઁદર……
સ્નેહાબેન શબ્દોના નશાને કલમની ધાર કાઢી લખો જેથી અમારા જેવા સાહિત્ય પ્યાસાને વધુ ને વધુ ઉચ્ચ સાહિત્ય માણવા મળે..
LikeLike
બહેન,
તમે બહુ સારૂં લખો છો. તમારા લખાણોમા સંસ્કાર અને શિક્ષણ બન્ને છે. નાના મોટા બધાને ગમે એવું છે.
પી.કે. દાવડા
LikeLike
thank you very much to all frnds…nice day..keep visiting.
LikeLike
Mane tamaro blog Bmiyo Ane lekhi k saru lagiyu
LikeLike
લાગણીઓને અભિવ્યક્ત કરવાનો આ સરસ માર્ગ આપે પસંદ કર્યો એ બદલ અભિનંદન.
LikeLike
‘નદી જેવી બિન્દાસ વહુ છુ
હા પણ
વળાંકોને અનુરૂપ થઈ જઊં છું..’
LikeLike
wahh…..स्नेहा
ખુબ જ સુંદર બ્લોગ બનાવવા માં નમે હેલ્પ કરસો??
LikeLike
સ્નેહા એટલે @નદી જેવી બિન્દાસ વહુ @ ગમ્યું હો!!!!
LikeLike
સ્નેહા પટેલજી, તમે લેખિકા હોવ તો મારે એક લેખ લખવા માટે તમારી મદદ ની જરૂર છે. તો તમે મને મદદ કરી શકશો ?
LikeLike
ખૂબ જ સરસ..આજે પહેલી જ વાર તમારો બ્લોગ જોયો. સરસ લખો છો. બસ..આવી જ રીતે લખતા રહો..ખૂબ પ્રગતિ કરો..એવી પ્રભુને પ્રાર્થના ………… “નદી જેવી બિન્દાસ વહુ છુ
હા પણ
વળાંકોને અનુરૂપ થઈ જઊં છું.”.’Bahu J UTKRUSHT VICHAR………………………….
LikeLike
વાહ
LikeLike
જી”
LikeLike
તમારા બ્લોગની ડિઝાઇન ખૂબ સરસ છે. અભિનંદન!
LikeLike
ખુબ સરસ
‘નદી જેવી બિન્દાસ વહુ છુ
હા પણ
વળાંકોને અનુરૂપ થઈ જઊં છું.
વહેતો પ્રવાહ અંતે મળસેતો દરીયા માં ?
અનંત કેરો પ્રવાસ મંઝીલ તો ……….??
(aalamban.wordpress.com)
LikeLike
લેખ લખવાના કેટલા રૂપીયા લો છો?
LikeLike
abhinandan
LikeLike
Sneha,
Dil ki bat jo Aap likhto ho vo mere dil ki Aap ke dil ki ya kisi or ke dil ki …..malum nahi..Muje to usme mere Dil ki hi pukar najar aati he….VICHARVU-ANUBHAVVU ane LAKHVU…..Jindagi shabdo ne samarpit kari vakyo ni rachna kari jivant banave te aap na kabyo ni rachana..Prem n karvanu koi karan nathi najar avtu..UPEN
LikeLike
કાયમ લખતાં રહો એવી શુભેચ્છ!
LikeLike
બહુ સરસ લખો છો આપ
હું આપના બ્લોગ ની રોજ આતુરતા થી રાહ જોવું છુ
LikeLike
Midst of too much comments, I hope whether you may notice my query. Have you written any book ever. Please refer me, I would like to read one….MG
LikeLike
@MG. book will be publish in short time…will update on blog and facebook too..thnx a lot to all friends.
LikeLike
શ્રી સ્નેહાબહેન
આવ સચોટ મજાના બ્લોગથી હું અજાણ રહ્યો તેનો અફસોસ થયો.
LikeLike
{‘નદી જેવી બિન્દાસ વહુ છુ
હા પણ
વળાંકોને અનુરૂપ થઈ જઊં છું..’}
સ્નેહાબહેન તમાર પરિચય માં આવેલ આ વાક્ય મને એક દમગમ્યું ,આ વાક્ય તમારા વિષે ઘનું કહી જાય છે, સરસ નિખાલસ અભિવ્યક્તિ.
LikeLike
ખૂબ જ સરસ..આજે પહેલી જ વાર તમારો બ્લોગ જોયો. સરસ લખો છો. કાયમ લખતાં રહો એવી શુભેચ્છાઓ !
LikeLike
Congratulations to you,Snehabahen,for possessing such an excellent knack on Gujarati language,by which you really contribute to the growth-further-of Gujarati language.Not only this,you also keep Guj.lang. live,along with giving very good reading material.I wish you best of health so that you get more time and energy for your literary activities.
LikeLike
Sneha ben
ghani var apda maan ni vat apde j olakhta var lage. kahi na sakta hoiye ke su feel karia chiye
Tamari vat vachine maan ni lagnio kuni padi jay…ne achnak j maan boli uthe ke ” bas jo mane avu j thay ”
Kyark to m thay ke tame mara mate j lakhu che..ne avu thata j sneha ben tamne taali maravnu maan pan thay jay….business bov nano hato tyar thi karu chu atle vat pan avi karu maan ma nahi leta pan…jem dhirubhai ambani loko na khissa khissa mathi rupiya lai jay che m …tame loko na maan ni lagni vichar ne prem lai jav cho…bhagavn aa rasto tamne kyare khutva na de….comment me koy ne kyrey api nathi atle lakhta na avdyu hoy to maaf karjo sneha ben….vande matram
LikeLike
While it is good for one to follow the course of river & turn & flow with the waters — some times it becomes necessary for even rivers to charter a new course for itself, take a detour – but finally joining the original course of flow at some point to merge into another river/sea/ocean ! Very well written! Had missed reading this earlier on!
LikeLike
તમારો બ્લોગ ખુબ સરસ છે…
LikeLike
ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટૅક્નૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટૅક્નૉલૉજીના યુગમાં નવીન ટૅક્નૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ પાંચ મોબાઇલ એપ્લિકેશન રજૂ કરી છે.
આ એપ્લિકેશન એન્ડ્રોઇડ, એપલ આઇઓએસ અને બ્લેકબેરી ધરાવતા મોટાભાગના સ્માર્ટફોન અને ટેબલેટમાં પણ રમી શકાશે.
ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ થતી પાંચ ઍપ્લિકેશનની માહિતી નીચે પ્રમાણે છે :
1. GL Dictionary – અંગ્રેજી-ગુજરાતી, ગુજરાતી-અંગ્રેજી, ગુજરાતી-ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશો ઉપરાંત આજનો શબ્દ અને આજનો સુવિચારનો સમાવેશ
2. GL Plus – ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દસમૂહ માટે એક શબ્દ, પર્યાયવાચી શબ્દો અને કહેવતોનો સમાવેશ
3. GL Special – અગત્યનાં પૌરાણિક પાત્રો, છંદ વિષયક, પક્ષી વિષયક અને વનસ્પતિ વિષયકનો સમાવેશ
4. GL Games – ગુજરાતી ક્વિક ક્વિઝ અને ક્રોસવર્ડનો સમાવેશ
5. Lokkosh – લોકોના સાથ અને સહયોગથી ચાલતો શબ્દકોશ જેમાં નવા ઉમેરાયેલા શબ્દો, શબ્દમિત્ર બનો અને શબ્દ સૂચવો તથા જૂની મૂડીના શબ્દોનો સમાવેશ
ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટની જેમ જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ઍપ્લિકેશન કાર્ય કરે છે. ચાલો ત્યારે, મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
· Android – play.google.com/store/search?q=gujaratilexicon
· Blackberry – appworld.blackberry.com/webstore/search/gujaratilexicon/?
· iPhone – Coming Soon !
આપનાં અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલાવી શકો છો અથવા ફોનથી 079-4004 9325 ઉપર સંપર્ક કરી શકો છો.
જય જય ગરવી ગુજરાત !
LikeLike
Snehabahen,
Very kind and nice of you to give us very good information about Gujarati Lexicon.
LikeLike
1st time to your Blog.
Nice one !
Congratulations ! Welcome to Gujarati WebJagat !
All the Best Always !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Read about your Varta on Dilip Gajjar’s Blog..I had commented there.
Please do VISIT my Blog Chandrapukar.
Hope to see you !
LikeLike
સ્નેહા બહેન આપનો બ્લોગ વાંચતા ખરેખર મને તમારી જોડે નજીવી બાબતે ચર્ચા કરી કરી એ માટે ખૂબ પસ્તાવો થાય છે સોરી
LikeLike
Very Nice Blog. Dhanyavad
LikeLike
Pingback: ( 344 ) રોજ નવું વર્ષ …….. લેખિકા- સ્નેહા પટેલ | વિનોદ વિહાર
સ્નેહાબેન ,
આપના બ્લોગને હું ફોલો કરું છું .
આપના લેખો , કૃતિઓ મને ખુબ ગમે છે . આપના શબ્દોમાં શક્તિ છે જેની પ્રતીતિ
તમારા બ્લોગની બધી પોસ્ટ વાંચ્યા પછી થયા વગર રહેતી નથી .
ગુજરાતી ભાષા માટેની તમારી પ્રીતિ અને અનેક અખબારોમાં લેખો દ્વારા તમારા પ્રવૃતિમય
યોગદાન માટે આપને ખુબ ખુબ અભિનંદન અને ઉજળા ભવિષ્ય માટેની મારી અનેક હાર્દિક
શુભેચ્છાઓ છે .
LikeLike
aa tral rahdayma vheti tarngo jane kheche che tuj sudhi, game che mujne tuj rahdyama chahu to vheva daish?
LikeLike
ધૂની માંડલિયાનો ફોટો શોધતાં અહીં આવી પહોંચ્યો. વધારે સમય તો નથી; એટલે થોડીક જ રચનાઓ વાંચી વિદાય લઉં છું. સરસ મજાનો વિડિયો માણ્યો. નદી વિશેની નવી જ કલ્પના ગમી ગઈ.
વિડિયો પરથી ધૂની શ્રી નો સરસ ફોટો બનાવી અહીં વાપર્યો – આભાર
http://sureshbjani.wordpress.com/2013/12/06/dhuni-mandaliya/
નદી વિશે એક સાવ નવતર કલ્પના મેં પણ કરી છે – ઈમેલ કરશો, તો મોકલી આપીશ.
LikeLike
પધમાં તો તમારી કલમનો તોડ નથી જ, પણ તમારી આ વાર્તા સાથે પ્રેરણાદાયક લેખ આપવાની લેખણશૈલી મને ખુબ ખુબ ગમી….
LikeLike
we r waiting for novel like Khalipo
LikeLike
sure darshanbhai.thnx for reminding me my story..:-)
LikeLike
DEAR MEM, sau pratham to aap no khub khub aabhar atla sundar blog apva badal
hu tamari pulchab ma chapati kolam ‘navrash ni pal’ ni niyamit vachak chu ane ahiya bolg jagat ma aviya ne 10-15 divas thaya hase aap khub saras kartaye asarkarak lakho cho. thanks once again
LikeLike
આપના સાહિત્ય પ્રેમને ખૂબ ખૂબ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
thank you very much to all friends and well wisher.
LikeLike
thank you Rameshbhai..
LikeLike
ખૂબ ખૂબ અભિનંદન સ્નેહા અલ્લાહ કરે જોરે કલમ ઔર ઝ્યાદા..
LikeLike
હેલ્લો સ્નેહા …!
કેમ છો ?
મારું નામ મન સોલંકી છે. તમારી પોસ્ટ મને ખુબ પસંદ આવી…તમારો ટૂંકો પરિચય વાંચ્યો. મને વધારે તમારા વિષે જાણકારી નથી. હું પણ થોડું ભાંગ્યું તૂટ્યું લખતો હોઉં છું પણ એની ચોકસાઈ વિષે મારી પાસે કશું નથી. મનમાં અચાનક કૈક સુજે એને હું લખી કાઢું છું…શેર છે કે શાયરી , ગઝલ છે કે કવિતા એની જરા પણ ખબર નથી…બસ લખ્યે જાઉં છું…આજે તમારો બ્લોગ જોયો અને એમાં…..
“મારી પાનીના ગુલાબી રંગને….” રચના ખુબ ગમી….કીપ ઇટ અપ ડીયર
LikeLike
Dear Sneha ji,
Words fall short to appreciate the incredible work you have been doing. Hats off!
બહુ ઓછા એવા લોકો હોય છે જેમનુ નામ તેમના વ્યક્તિત્વની સાથે મેચ થતું હોય છે. તમારી પાસે આ એક વધારાનું વરદાન પણ છે. મેં તમને શબ્દ્સહ વાચ્યા નથી (as reading is like a medicine for me; I take it only when it is needed) પણ આશા છે સમય અને સંજોગો તમારા લખાણમાં ડોકિયું કરવાની તક જરૂર આપશે. તમારા બ્લોગ પર આવવું મારા માટે એક સંજોગો વસાત થતી આકસ્મિક ઘટના કહી શકાય. લખવાનો નશો ઘણા ઓછા સદનસીબ પાગલોને ચડતો હોય છે, હું આ પાગલોની સેનાનો એક નાનો પાયદળ છું….. હું તમારા જેવો કે જય વસાવડા જેવો દિગ્ગજ કે સેલીબ્રીટી લેખક નથી… મારા વાચકો માર્યાદિત છે.. કારણ હું એમને ઓળખું છું અને એ મને. જેમાં મારા પત્ની અને મારા વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય….. આપના વિષે જાણી-વાંચીને આનંદ થયો…. વર્ચુઅલ આ દુનિયામાં શબ્દોના માધ્યમથી ભેટો થતો રેહશે એવી આશા છે…… તમારા બ્લોગ પર થતી કમેંન્ટની મુશળધાર વરસાદમાં,આ મારા તરફથી બરફનો એક નાનકડો કરો છે…. કદાચ જો સ્પર્શે તો પ્રતિસાદ દેજો…..
LikeLike
ઇમરાનભાઈ- આટલો બધો સમય કાઢીને આટલું બધું લખો તો જવાબ તો આપવો જ પડે ને મિત્ર…આ તો બધું એમ જ …અનાયાસે થઈ જાય..ઉપરવાળાની મહેરબાની બસ. આભાર. આવતા રહેશો બ્લોગ પર. ગમશે !
LikeLiked by 1 person
shabd ma bhale jiv n hoi pn chata je nirjiv ma pn jiv lavi de e shabd……
LikeLike
સુશ્રી સ્નેહાબેન
જય યોગેશ્વર
ખૂબ જ ગૌરવભરી આપની સાહિત્ય યાત્રા છે. ખૂબ જ ચીંતનથી આગવી રીતે આપે સાહિત્ય સર્જન કર્યું છે…વિચાર યાત્રાના અંક થકી…બ્લોગ પર આવવાની , લેખ માણવાની મજા પડી…આપની આ યાત્રા એ એક ઉપલબ્ધિ છે…ખૂબ ખૂબ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
તમી બહુ જ સરસ લખો છો.
LikeLike
નમસ્તે સ્નેહાબેન…..
.
પહેલા તો હુ તમને ખુબ ખુબ શુભેચ્છાઓ આપીશ તમારા દ્વારા લખાયેલ દરેક લેખ માટે .
વાંચવુ મને સૌથી પ્રીય છે અને એવા દરેક લેખ,વાર્તા અને આર્ટિકલને હું વાંચવાનુ ચુકતો નથી જેમા કઇક નવૂ શીખવા મળતુ હોય જેમા જીંદગી જીવવાની પ્રેરણા મળતી હોય,
આજે તમારા દ્વારા લખાયેલ નવરાશની પળે કોલમમા તમે જે માનવજાતી વિષે અને સ્ત્રી પુરુષ ના ભેદભાવ પર જે વાત કરી છે એ વાત ખરેખર મને ખુબ ગમી
ખરેખર સમાજને હવે એ દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે અને એ બાબતે જાગૃત થવાની જરૂર છે
અંતમા
તમે ખુબ સરસ લખો છો
ખુબ ખુબ શુભેચ્છાઓ……..
લિ.
રવિ પ્રજાપતિ …..ે
LikeLiked by 1 person
હું તમારી સાથે ફેસબુકમાં લગભગ છ વર્ષ કરતા વધારે સમયથી જોડાયેલો છું અને હું તમને એમ તો નહીં કહું કે વ્યક્તિગત રીતે ઓળખું છું પણ જેટલું પણ ઓળખું છું ત્યાં સુધી તમે એક ઉમદા, સંસ્કારી, લાગણીશીલ, પ્રેમાળ અને પરિવાર પ્રેમી વ્યક્તિ છો…હું તમારી કવિતા, ગઝલ, છંદ-અછાંદસ અને લેખ ઘણા સમયથી વાંચતો આવ્યો છું, જેમાં મેં ક્યારેય આછકલાઈ કે ક્યારેય ચીપ પ્રકારનું લખાણ નથી વાંચ્યું…નહીંતર આજે અમુક લોકો પ્રસિદ્ધિ અને પૈસા માટે કોઈ પણ હદે જઈ શકે છે…આવી બધી બાબતો જ તમને બીજા કરતાં અલગ તારવે છે…અને એટલે જ મને તમારા પ્રત્યે એક મિત્ર તરીકે માન અને ગર્વ છે…બસ વધું તો શું કહું આમ જ હંમેશા સારું-સારું લખતા રહો અને પરિવાર સાથે જીવનનો આનંદ માણતાં રહો તથા જીવનમાં ખુબ સફળતા મેળવો એવી એક મિત્રની દિલથી શુભેચ્છાઓ…જય સિયારામ…
LikeLike
હું ઘણી વખત એકદમ સરળતાપૂર્વક લખતા અચકાઈ જાઉં છું. આટલો ગંભીર મુદ્દો અને હું આમ લસલસતાં શીરા જેવો પીરસું છું તો એની ગંભીરતા ઓછી તો નહિ થઇ જાય ને ? ત્યારે ત્યારે આપ જેવા મિત્રોની કોમેન્ટ મને ખાત્રી આપે છે કે – હું મારા રસ્તા પર બરાબર રીતે જ આગળ વધી રહી છું.ખૂબ ખૂબ આભાર amitbhai
LikeLike
મને નથી લાગતું કે તારે આ રીતે પરિચય આપવાનો થાય .
શબ્દને જે સારી રીતે જાણે છે . એ તો પોતાની રીતે જાણી જ લેૃવાના
મારા આટલા સમયથી વાંચન પર થી તમને સમજી ના શકુ કે ઓળખી ના શકું એ યોગ્ય નથી ..
ખેર
ખૂબ સરસ યાત્રા છે આ અવિસ્મરણીય વાંચન સફર ની..
અદભૂત સમજ અને સહજતાથી લખાતા આ લેખો કેટલા ઉપયોગી અને ઉપદેશક છે એ તો વાચક જ કહી શકે ..
સ્ત્રી , સ્ત્રી વિષયે લખે ત્યારે એ ખરી રીતે ઓળખાય છે ….
LikeLike
Pingback: 1279 ‘’અદ્દલ મારા જેવી જ છે’’ … વાર્તા …સ્નેહા પટેલ … એક નવો પરિચય | વિનોદ વિહાર
સ્ત્ય,તટસ્થતા અને નીડરતા લેખકના પાયાના ગુણો છે.પત્રકાર,કવિ અને લેખકોના શબ્દોની સમાજ ઉપર ઊંડી છાપ પડતી હોય છે.ઉત્તમ કોટિના લેખકને કોઈ સેલિબ્રિટીથી ઓછા ના આંકી શકાય.પોતાના ક્રાંતિકારી અને સમાજ સુધારક વિચારો દ્વારા સમાજને સાચી દિશા અને સાચું પ્રતિબિંબ બતાવવું એ લેખકની ફરજ દર્શાવે છે.આવા જ ઉત્તમ કોટિના લેખિકા એટલે સ્નેહા પટેલ ‘અક્ષિતારક’.ગુજરાતના નામાંકિત અખબારો,મેગેજીનો ઉપરાંત પોતાના સચોટ અને સરળ લેખો દ્વારા વિદેશી ધરતી પર પોતાના વિચારોનો પ્રસાર કરનાર સ્નેહા પટેલ એક આદર્શ અને પ્રેરણાદાયી સર્જક છે.એમના દરેક આર્ટિકલ ભાવવાહી અને અર્થસભર હોય છે.’નારી તું નારાયણી ‘ ના આપણા પારંપરિક સૂત્રને સાકાર કરતી એક સ્ત્રીના રૂપમાં ઉત્તમ સમાજસુચક લેખિકા તરીકે સ્નેહા પટેલ ‘અક્ષિતારક’ નું નામ ગુજરાતી સાહિત્ય સૃજનમાં હંમેશા મોખરે રહેશે.
– રૂસ્તમ રાઠોડ ‘રાહી’
LikeLiked by 1 person
જી..ખૂબ ખૂબ આભાર દોસ્ત!
LikeLike