ભેજ

આંસુને આજે થોડાં તડકે સૂકવવાં મૂક્યાં છે,
એમનાં દિલને ભેજથી શરદી થઈ ના જાય!!

સ્નેહા-અ઼ક્ષિતારક
૨૦-૧-૦૯
૧૧.૦૦સવારનાં

One comment on “ભેજ

  1. સારું છે ત્યા તો તમને તડકો મળે છે !!
    અહીં તો આ ઠંડીમાં આંસુ ગાલ પર થીજી જાય !

    વાહ, વાહ હવે ખબર પડી કે Indiaમાં કેમ વધારે મજા છે!,
    તડકાથી આંસુ સુકવી શકાય, યાર, lovelu, શું કલ્પનાઓ છે તારી!! ખરેખર!!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s