સંવેદનો


હે ખુદા એટલી સમજણ દઈ દે,
કોણ પોતાના કોણ પરાયાં
એટલી પરખણ દઈ દે.

જે દિલને અડકણ દઈ દે,
સંવેદનો એ કેટલાં સાચાં,
હકીકતની સમજણ દઈ દે…

સ્નેહા-અક્ષિતારક
૨૭-૧૨-૦૮
૭.૦૯ સાંજ