ચાતક


કમીઓ તો અમને પણ નડી જાય છે
માણસ છીએ.
ખોબો ભરીને મ્રુગજળ પીવાનીચાહ છે,
ચાતક છીએ..

સ્નેહા-અક્ષિતારક
૩૧-૧૨-૦૮
૬.૦૦સવારનાં

શ્વાસ ની ગણત્રી


તારા વિના થોડું જીવતા શીખી રહી છું,
મરતાં મરતાં જીવતાં શીખી રહી છું,
દિલ ધડકે તો ધડકે તારા નામે,
શ્વાસ ની ગણત્રી કરતાં શીખી રહી છું.
સ્નેહા-અક્ષિતારક
૨૫-૧૨-૦૮