પથ્થરો સાથે વાત


 તમારી સાથે વાત કરતાં આવડી ગયું અમને,
સાંભળ્યું છે કે પથ્થરો સાથે વાત કરવાની
ભાષા અલગ હોય છે….

સ્નેહા-અક્ષિતારક.
૨૬-૧૨-૦૮
૫.૩૦બપોરનાં