હું તો પીળું પડેલું એક પાંદડું,
લીલાશ જીવતરની અનુભવી સઘળી,
તડકી -છાંયડી વેઠી જીન્દાદિલીથી,
ફુલો સમ સંતાનો નાજુક સુગંધી,
મારા શણગારમાં રાખ્યાં એમને પ્રથમી,
આજે એ જ મને કહે કે હવે,
તમે છો પીળું પડેલ એક પાંદડું કાયમી..
સ્નેહા-અક્ષિતારક
૨૪-૧૨-૦૮
૫.૧૦ બપોર
Jan
20
2009
han lilash pachhi ni pilash saune lagi alkhamni,
pan koine kyan khabar ke her ek rang ni aneri chhe jindgi.
LikeLike
ખુબ ઉંડી વાત કહી સ્નેહા..
લીલે પાંદડે હતી મસ્તી ન્યારી
અને
પીળે પાંદડે છે એક શોભા અનેરી
જે કહેતુ હોય એને કહેજો
કે
ધીરો પડ ભઈલા, આજ અમારો વારો તો કાલ તમારો પણ થાશે…
LikeLike
nice, true about life
LikeLike