સ્થાયીભાવ

પળભર પહેલાં તો
સ્થાયીભાવની પ્રખરતાના નશામાં ઝૂમતી હતી.
પલક બંધ કરીને ખોલી તો
નવી ઘટનાઓના વાવાઝોડાં ફૂંકાઈ ઉઠ્યા.
-સ્નેહા પટેલ

One comment on “સ્થાયીભાવ

  1. પલક બન્ધ કરી શાન્ત હતો હુ,
    જેમ ઉઘડી વાવાઝોડાં ફૂંકાઈ ઉઠ્યા.

    ખુબ સુન્દર સ્નેહાજી

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s