બસ એમ જ….

6.

છે બધું તો ય કંઈક ખૂટે છે,
હું જીવું છું ને શ્વાસ તૂટે છે.

5 –

ડગલે ને પગલે જાત અટકે છે,

તારી મારી ત્યાં  વાત અટકે છે.

4-

ખબર ના પડી કે રમંતા રમંતા

ભેદ્યાં શબ્દ ચક્રોના વ્યૂહો મેં આજે.

3.

ક્ષણોમાં સદીઓ વહે લઈ ખુમારી

સપનમાં મહેંકી ગયેલો તું આજે.

2-

ખબર ક્યાં મને કે લખું છું શું આજે

     ચલાવું કલમ ને વહે શબ્દ આજે
1 –
તમારી ધરા છે તમારું ગગન કે !
    ભરી ધૂળ મુઠ્ઠી કપાળે ધરી લો

2 comments on “બસ એમ જ….

 1. ક્ષણોમાં સદીઓ વહે લઈ ખુમારી
  સપનમાં મહેંકી ગયેલો તું આજે.

  ક્ષણોમાં સદીઓની વાતે બીજ અને વૃક્ષની યાદ અપાવી દીધી

  Like

 2. ખબર ના પડી કે રમંતા રમંતા

  ભેદ્યાં શબ્દ ચક્રોના વ્યૂહો મેં આજે.
  wonderfull shabd vyuho sanbhalya ta chakro aaje vanchya ane gamya. good

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s