સૌરાષ્ટના પ્રતિષ્ઠિત દૈનિક અખબાર ‘ફૂલછાબ’માં ‘નવરાશની પળ’ કોલમના લેખ ‘વાત થોડી હૂંફની’ અને ‘વાત બે પળની’ પુસ્તકોરુપે પ્રકાશિત થઈ રહ્યાં છે ત્યારે અનુભવાતી મારી ખુશી કાયમની જેમ જ એક વાર ફરીથી આપ સૌ મિત્રો સાથે વહેંચું છું.
જેમના સહયોગ વગર આ કામ મારા માટે કદાચ બહુ જ અઘરું થઈ પડત એવા
-ફૂલછાબના તંત્રીશ્રી કૌશિકભાઈ મહેતા
-બુકશેલ્ફ પ્રકાશનના હીરેનભાઈ શાહ
-બુકડિઝાઇનર રણમલભાઈ સિંધવ
– પ્ર્રૂફરીડર કેયુરભાઈ
આ સર્વેનો અને સદાથી મારું લખાણ વાંચીને મને પ્રોત્સાહન આપનારા મિત્રો -વાંચકો સર્વેનો દિલથી આભાર.
-સ્નેહા પટેલ
hmmmmmmmmmm yes very much happy for u…. congratulations…. dear…… n yes obviously u deserve this… n ya waiting for…. another also.. 🙂 haju to bahu badhu madse tari pasethi e pan mangamtu … evi khatri che… again congrates 🙂
LikeLike
ખુબ ખુબ અભિનંદન . . . સ્નેહામેમ . આપનું પુસ્તક જરૂર વાંચીશ અને પ્રતિભાવ પણ મોકલીશ 🙂 બુકસના કવર્સ ખુબ સુંદર બન્યા છે .
અને એક બીજી વાત : પ્રૂફરીડર’ની જોડણી અહી ખોટી લખાઈ ગઈ છે 😉
LikeLike
કો’સ્વપ્નનું વાસ્તવિકતામાં અવતરણ થવું…અંતે થઇ ગયું…એક શબ્દ છે ‘અભિનંદન’……બાકી તો આખો સમંદર છે……હરખનો!!
LikeLike
હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ (Y) 🙂
અને આ રણમલભાઈના બનાવેલા કવરપેજ ખુબ જ ગમ્યા (Y) 🙂
LikeLike
Drar Snehaben. Congratulations to you…
You are doing wonderful work. All the best for what you create.
Blessings.. and to your success. …
Murtaza Patel.
LikeLike
આકર્ષક મુખપૃષ્ઠથી શોભતાં આપનાં પ્રથમ બે પુસ્તકોના પ્રકાશન પ્રસંગે ખુબ ખુબ અભિનંદન , સ્નેહાબેન .
શક્ય બનશે તો તો કોઈવાર એને વાંચીશું .
LikeLike
પ્રિય સ્નેહા બહેન સૌ પ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન. આપની એ બુક્સ ક્યારે પ્રકાશિત થાય છે તે જરૂર કહેશો. બીજી વાત એ કે આપના પ્રૂફ રીડર શ્રી કેયૂરભાઈનો contect no જો આપને વાંધો ન હોય તો આપશો? પૂર્વી.
________________________________
LikeLike
આ બંને વિષય શા પર છે?
________________________________
LikeLike
અભિનંદન.
LikeLike
ખુબ ખુબ અભિનંદન . . કવર પેજ ખરેખર મસ્ત છે .
LikeLike
ખુબ ખુબ અભિનન્દન
LikeLike
Congratulations!!!!I am eager to shuffle the literary leaves in leisure.The first chance is made available to know your ideas and views in our own time…..Wish you all the best for the forth coming treasure chest…
Rajesh Sheth
LikeLike
@ સ્નેહાબેન,
ખૂબ ખૂબ અભિનંદન. ઓરકુટના જમાનાથી શરુ થયેલી તમારી કોલમનો હું બહું જુનો વાંચક છું. ગાંધીનગર સમાચારમાં તમારા બ્લોગનો લેખ આવેલો ત્યારે મેં આપણા ગ્રુપમાં કહ્યું હતું કે, જો જો, સ્નેહાબેન એક દિવસ જરુર લેખનમાં નામ કાઢશે. અને ખરેખર એ દિવસ આવી પહોંચ્યો… 🙂
ગમતા લેખક/લેખિકા મિત્ર બને અને ગમતી મિત્ર લેખિકા બને એ બે વચ્ચે બહુ મોટો તફાવત છે. ખિચડી અને ચટાકેદાર પાઉભાજી જેવો 🙂 હું તો રાહ જોઉ છું તમારી બુક્સ બહાર પાડે અને હું એ વિશે વિગતવાર રીવ્યું લખું. દરેક વ્યક્તિ લેખક નથી બની શકતી. સરસ્વતીમાતાના આશીર્વાદ હોય અને સખત પરિશ્રમ કરવામાં આવે તો અને તો જ આ ઉંચાઇ સુધી પહોંચી શકાય છે.
પહેલા જ પગથિયે નવભારત જેવા પ્રકાશક હોય અને એક સાથે બે-બે પુસ્તકો બહાર પડે એ તો ખૂબ જ અભિનંદનની ધટના કહેવાય. જે માટે તમને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન… તમે ગુજરાતી સાહિત્ય પત્રકારત્વમાં ખૂબ ઉંચી ઉચાઇ પર બેસો તેવી શુભેચ્છા છે.
સાથે સાથે એક વાત કહી દઉ કે, તમારા પૃસ્તકોના પસંદ કરેલ મુખપૃષ્ઠ અદભૂત છે. (હોય જ ને, જેવી લેખિકા સુંદર એવા મુખપૃષ્ઠ 😉 જ્યારે આ પુસ્તકોની બીજી, ત્રીજી, ચોથી… આવૃત્તિઓ બહાર પડે ત્યારે પ્લીસ એને બદલતા નહીં, અમને એ નહીં ગમે.
– ઝાકળ
LikeLike
Congratulations!
LikeLike
Sneha didi… khoob vadhai aane shubhkamnao… tame bav mast lakho cho… lakhata rahejo… aap aam j pragati na pagathiya chadta raho tevi ishwar paare prarthna… Love U D….
LikeLike
Congratulations…..
LikeLike
સરસ્વતીમાતાના આશીર્વાદ હોય અને સખત પરિશ્રમ કરવામાં આવે તો અને તો જ આ ઉંચાઇ સુધી પહોંચી શકાય છે.
પહેલા જ પગથિયે નવભારત જેવા પ્રકાશક હોય અને એક સાથે બે-બે પુસ્તકો બહાર પડે એ તો ખૂબ જ અભિનંદનની ધટના કહેવાય. જે માટે તમને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન… તમે ગુજરાતી સાહિત્ય પત્રકારત્વમાં ખૂબ ઉંચી ઉચાઇ પર બેસો તેવી શુભેચ્છા છે.
LikeLike
પ્રિય સ્નેહા બહેન સૌ પ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન. આપની એ બુક્સ ક્યારે પ્રકાશિત થાય છે તે જરૂર કહેશો. બીજી વાત એ કે આપ શ્રી નો contect no જો આપને વાંધો ન હોય તો આપશો? ખુબ ખુબ અભિનંદન . .આ બંને વિષયના કવર પેજ ખરેખર મસ્ત છે
LikeLike
thank you v. much to all friends
LikeLike