એક ચકલી ચણને માટે નીકળે,
તું ધરે શીરો તો એનું શું કરે?
-સ્નેહા પટેલ.
Tag Archives: શેર
tofaan – gazal
બંધ સઘળાંય આખર છૂટી જાય છે,
એક તોફાન ખુદને લૂટી જાય છે.
-સ્નેહા
એક ચકલી ચણને માટે નીકળે,
તું ધરે શીરો તો એનું શું કરે?
-સ્નેહા પટેલ.
બંધ સઘળાંય આખર છૂટી જાય છે,
એક તોફાન ખુદને લૂટી જાય છે.
-સ્નેહા