શ્વાસ પર માસ્ક:
“બળ્યું, આ કોરોનાએ તો માસ્કની પાછળ શ્વાસ લેવાનું પણ અઘરું કરી નાંખ્યું છે. એમાં કોઈને મળવામાં 4 ફૂટનું અંતર રાખી રાખીને મળવાનું જાણે આપણે કોઈ પાપી, અધમ, અછૂત હોઈએ એવી લાગણી થઈ આવે છે.”બોલતાં બોલતાં અશ્વિનભાઈની નજર એમના પત્ની મનોરમાબેન ઉપર ગઈ. એમની ભીની આંખો જો તેઓ મૂળથી હાલી ગયા,’એમની પત્ની તો 13 વર્ષની ઉંમરથી દર મહિને આવું અછૂતપણું સહન કરતી હતી!’
-સ્નેહા પટેલ.
Monthly Archives: June 2021
Watch “રૂપા Blue જીન્સ,White શર્ટમાં એના શેઠને જોતી અને મન ચકરાવે ચડી જતું I VIRAL RACHH ISUNDAY Stories 49” on YouTube
Watch “gujarati gazal | sneha patel | બીક લાગે છે |” on YouTube