Reshmi dupatta ni ganth

14 aug,2018 – madhurima – divya bhaskar poorti

Advertisements

One comment on “Reshmi dupatta ni ganth

  1. ખુબ જ સરસ લેખ…ટીનએજર્સ ના પ્રેમને ખુબ જ પ્રેમાળ રીતે અને એકદમ સરળ શૈલીમાં રજુ કર્યો, જાણે કે એમના પ્રેમને તમે વાચા આપી હોય એવું લાગે…લેખનું ટાઈટલ એકદમ પરફેક્ટ અને રોમેન્ટીક છે, “રેશમી દુપટ્ટાની ગાંઠ”…
    આ લેખના અંતમાં આ મુજબની પરિસ્થિતિ છે…
    “અચાનક વાતાવરણમાં જાણે ઠંડક પ્રસરી ગઈ હોય એવું લાગ્યું. કેતુલે આંખ ખોલી ને અવાચક થઈ ગયો. કથ્થઈ રંગવાળી આંખોની જોડી હાથમાં ઠંડા પાણીની બોટલ લઈને તદ્દન એની નજીક ઉભી હતી, અને એના છોલાઈ ગયેલા પગ પરની ધૂળ-માટી-લોહી બધું પહેલાં એ પાણીથી અને પછી એના લાલ દુપટ્ટાથી સાફ કરતી હતી. મિત્રોના મોઢા પર ટીખળી હાસ્ય રમતું હતું. જોકે, આ કાળી ને કથ્થઈ આંખોના તારામૈત્રકને એ બધાની કોઇ અસર નહતી થતી. એ તો બસ પોતાના ‘લાલ રંગની’ દુનિયામાં જ ખોવાયેલા હતાં”…
    હવે આ સ્થિતિ પછી ફિલ્મોમાં બને છે એમ જ બંનેએ સિચ્યુએશન મુજબનું હિન્દી ફિલ્મ – “વેલકમ ટુ સજ્જનપુર” (Welcome to Sajjanpur) -2008 નું ગીત “એક મીઠા મર્ઝ દેને આના તુમ યુહીં” ગાવાની શરૂઆત કરી ને પછી ગાતા-ગાતા બંને સપનાની દુનિયામાં ખોવાઈ ગયા…
    Boy :
    छलके पलकों के पीछे, छलके तन्हा आँसू कोई
    तेरी याद जब सताए, वो छलके छलका जाए यूँ ही
    इस खत की जो है सियाही, सुन मेरे आँसू से है बनी
    मेरा दर्द भी तू ही है, जाना है दवा तू मेरी
    एक मीठा मर्ज़ देने, आना तुम यूँ ही
    एक दवा का क़र्ज़ देने आना तुम यूँ ही
    सुनी सुनी रातों में, खोए खोए खाबों में
    आना, आना यूँ ही
    एक मीठा मर्ज़ देने, आना तुम यूँ ही !
    एक दवा का क़र्ज़ देने आना तुम यूँ ही !!
    तुम जो नही तो जिंदगी के अंधियारे रोशन नही
    तुम जो नही तो जिंदगी की तस्वीरों में रंग नही
    चंदा नही, सूरज नही, जो तू नही कुछ भी नही
    थोड़ी चाँदनी लुटाने आना तुम यूँ ही
    थोड़ी धूप छिडक जाने आना तुम यूँ ही
    तुम जो नही तो मेरी सुखी है ग़ज़ल, कोई सुर नही

    Girl :
    तुम जो नही तो मेरी सुनी है डगर, मंज़िल नही
    तुम जो नही तो मेरे रूखे नैनो में काजल नही
    तुम जो नही तो मेरे पाँव बजे, पायल नही
    सावन नही, भादों नही, जो तुम नही कुछ भी नही
    Boy :
    एक मीठा मर्ज़ देने, आना तुम यूँ ही
    एक दवा का क़र्ज़ देने आना तुम यूँ ही
    Girl :
    सुनी सुनी रातों में, खोए खोए खाबों में
    आना, आना यूँ ही
    Boy :
    एक मीठा मर्ज़ देने, आना तुम यूँ ही
    एक दवा का क़र्ज़ देने, आना तुम यूँ ही
    Girl :
    छलके पलकों के पीछे छलके तन्हा आँसू कोई
    तेरी याद जब सताए वो छलके छलका जाए यूँ ही…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s