તમારી બાળપણની બેફિકરાઈ, મસ્તી , નટખટપણું એ તમારાં વડીલોએ – તમને નિસ્વાર્થપણે પ્રેમ કરતાં લોકોએ તમારી લઇ લીધેલી જવાબદારીને આભારી હતી.
-સ્નેહા પટેલ.
તમારી બાળપણની બેફિકરાઈ, મસ્તી , નટખટપણું એ તમારાં વડીલોએ – તમને નિસ્વાર્થપણે પ્રેમ કરતાં લોકોએ તમારી લઇ લીધેલી જવાબદારીને આભારી હતી.
-સ્નેહા પટેલ.
સત્ય 👍
LikeLiked by 1 person
Satya…👌🏻
LikeLike
સ્નેહા બેન,
હવે ખબર પડી કે નાનપણમાં હું ખુબ તોફાની અને બેફ઼િકર શા માટે રહી શક્યો…
હવે તે નટખટપણું અને બેફીકરાઈની જગ્યા જવાબદારી અને ગંભીરતાએ લઈ લીધી છે…
અલબત્ત તક મળે ત્યારે થોડું મુક્ત હાસ્ય કરી લેવાનું શીખી રહ્યો છું…
-અતુલ
LikeLike
મને જે સમજાય એ હું લખું છું…જેવા જેના અનુભવો, સમજણ પછી અતુલભાઈ.
LikeLike