Befikraai – unbetable


તમારી બાળપણની બેફિકરાઈ, મસ્તી , નટખટપણું એ તમારાં વડીલોએ – તમને નિસ્વાર્થપણે પ્રેમ કરતાં લોકોએ તમારી લઇ લીધેલી જવાબદારીને આભારી હતી.

-સ્નેહા પટેલ.