ઊંઘની ગોળી – માઇક્રોફિક્શન

85 વર્ષનાં વિધવા સાસુ રાતના 11વાગે .0.25gm ની ઊંઘની ગોળી ગળવા જતાં હતાં ને અચાનક એમના વહુ ત્યાં આવીને તાડઉકયા,

‘તમે ઘરડા લોકો ક્યારેય સમજતા જ નથી, પણ આ આજકાલ રોજ રોજ ઊંઘની દવા લો છો તે ટેવ પડી જશે તો અઘરું પડશે.’

-સ્નેહા પટેલ.

One comment on “ઊંઘની ગોળી – માઇક્રોફિક્શન

  1. 85 વર્ષના સાસુની જિંદગી કેટલી બાકી ..
    ટેવ પડે તો ય શુ…ન પડે તો ય શુ…?
    ઊંઘની ગોળી લઇને શાંતિથી ઊંઘી શકતા હોય તો શું ખોટું ? આમાં સમજણ કોની ઓછી ?😃😃

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s