મમ્મી

એક જ વાક્યમાં કહું તો,
“ગમે ત્યારે જેની પર પ્રેમથી દાદાગીરી કરી શકાય..લોજીક – બિનલોજીકની ચિંતા કર્યા વિના બકબક કરી શકાય, જે ગમે એટલું હેત વરસાવે તો ય આપણે એના આગળના વરસાદની ચાતક દિલથી રાહ જોઇને જ બેઠા હોઈએ, આપણાં વાળમાં હાથ ફેરવે ત્યારે દિલ પાણી પાણી થઈ જાય ને ઘણીવાર હેરસ્ટાઇલ બગાડી કાઢીનો ખોટો ગુસ્સો ય કરી લીધો હોય., તું તો રોજ રોજ એકનું એક જ બનાવે છે કહેતા હોઈએ ને લાંબો સમય જો ઘરની બહાર ખાવું પડે ત્યારે એ એકનું એક કૈક સ્વર્ગીય સ્વાદવાળું ભોજન કાયમ યાદ આવે, એ હાથ એ રસોઈ એ કોળિયાં માટે દિલ તરસે..એવી #મા એટલે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી હોય છે.”😊
-સ્નેહા પટેલ.
13મે, 2018
#mother #મમ્મી

One comment on “મમ્મી

  1. “માં” ની મમતા, પ્રેમ, લાગણી, કાળજી, હૂંફ આગળ બધું ફીક્કુ લાગે અને માં વિશે જેટલું કહીએ કે લખીએ એ બધું ઓછું લાગે…આ સંસારમાં “માં” વગર બધું અધૂરૂં છે…”માં” ને પ્રેમ કરવા માટે કોઈ એક ખાસ દિવસની જરૂર નથી પડતી, દરેક દિવસ “માતૃ દિવસ” જ હોય છે…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s