Poet -writer


અનબીટેબલઃ
દરેક સર્જકને ‘ટોળાશાહી’ કરતાં પોતાની કલમની ‘શ્યાહી’ પર વધુ વિશ્વાસ હોવો જોઈએ.

કવયિત્રી-લેખિકા’ એ મને ‘કવિ – લેખક’ શબ્દમાં જ સામે ગયેલો લાગે છે.તો આવા જાતિભેદ ઉભા કરીને એવા પ્રોગ્રામ સર્જન – સાહિત્ય ક્ષેત્રે હિતાવહ નથી.

ઓળખ માટે ભલે વપરાય આવા શબ્દ પણ પ્રોગ્રામમાં તો એવું નથી શોભતું

મારો વિચાર..મારો ગમોં – અણગમો !

જેને ગમે એ અપનાવે ના ગમે e વાંચ્યા vina જતા રહે,વંચાઈ જ જાય ને ના ગમે તો બે રોટલી વધારે ખાય..બીજુ શું !

-સ્નેહા પટેલ.