જયારે કોઈ કહે છે કે મારે નામ કમાવવું છે તો હું એને સ્માઇલ આપું છું,
કામ કરવું છે તો હું ‘શેક હેન્ડ’ કરું છું,
પણ કોઈ એમ કહે કે કામ કરીને નામ કમાવવું છે ત્યારે હું ઉભી થઈને એને આદર આપું છું.
-સ્નેહા પટેલ
Mar
1
2016

ઉભી થઈને એને આદર આપું છું ત્યારે એ મને સ્માઈલ આપે છે .નામ, કામ અને સ્માઈલ નો સુમેળ જ્યારે થાય ત્યારે એક નવો આયામ ઉભો થાય છે.
LikeLike