ભાષા

‘હું ગુજરાતી’ નામના ઇ મેગેઝિનમાં ચાલતી મારી કોલમ ‘સખૈયોનો ભાગ – ૨’

નાનપણથી મને ભગવાનની સાથે રીસામણાં – મનામણાંનો બેહદ શોખ ! એના તરફ મનમાં અહોભાવ કરતાં પ્રેમ વધુ. એટલે મારે રોજબરોજ એની સાથે મનોમન ઢગલો વાતચીત થતી રહે. આ વર્ષોથી થતી રહેતી વાતોનો ખજાનો આપ સૌ સમક્ષ ‘સખૈયો’ કોલમમાં લઈને આવું છું. હું ગુજરાતી એક ઇ મેગેઝિન છે એટલે હું કાયમની માફક મારો આખો લેખ અહીં બ્લોગ પર નહીં મૂકી શકું મિત્રો માફ કરશો. કારણ એમ કરતાં ક્યાંક ને ક્યાંક ગુજરાતી પ્રાઈડની એપ્લીકેશનને અન્યાય કર્યો કહેવાય. તો મારી આ કોલમ માટે આપ મિત્રોએ અહીં આપેલી લિંક પર જઈને જ વાંચવું પડશે. જોકે એ એપ ડાઉનલોડ કરીને લેખ વાંચવાની તસ્દી લેતાં એ શ્રમ વ્યર્થ તો નહીં  જ જાય એની તો હું તમને સો ટકા ગેરંટી આપું છુ હોં કે !

લો આ લેખના થોડાંક અંશ આપની સમક્ષ રાખુ છું જેથી આપને આ વખતનો વિષય ખ્યાલ આવે :

આપણી વચ્ચે લાગણીનો નિરાકાર સેતુ છે જેની પર ચાલવા માટે શુધ્ધ પ્રેમથી વધુ કોઇ જ આવડતની જરુર નથી પડતી, વળી એ આવડત મેળવવા કોઇ મોટી મોટી હાઈ ફાઈ સ્કુલોમાં એડમીશન નથી લેવા પડતાં કે કોઇ મોટી મોટી ડિગ્રીઓની પરીક્ષાઓ પાસ નથી કરવી પડતી એ તો મગજને સાવ તળિયા સુધી ખાલી કરીને બે હાથ જોડીને આંખ બંધ કરો અને તને યાદ કરો તો એ આવડત તો આપોઆપ આવી જાય છે.કોઇ જ નક્કામા ભ્રમ કે અણસમજ- ખોટી સમજને ત્યાં સ્થાન નથી. એ તો જે છે એ જ છે ને કોઇ પણ ડિક્શનરીના શબ્દો , વાક્યોથી ઝુઠલાવી જ ના શકાય એવું છે.આ અનુભવ એકલતાના વનમાં ફરતાં એકાંતના પક્ષીના ટહુકા જેવો મીઠો છે. અધૂરપને કોઇ સ્થાન નથી સ્થાન છે તો ફક્ત મધુરપને જ !

આખો લેખ તો આપ અહીંથી જ વાંચી શકશો મિત્રો –

અંક અહીંથી ડાઉનલોડ કરો:

Matrubharti Android Link: https://goo.gl/Sg8xvd
Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ
Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

 

thnx friends.

7 comments on “ભાષા

 1. મૌલિકભાઈ, દર પંદર દિવસે – એક સોમવાર છોડીને એક સોમવાર…આ સોમવારે આવેલો જેની પર આપે કોમેન્ટ આપી એ પોસ્ટમાં જ એની લિંક છે. હવે આ છોડીને એના પછીના સોમવારે આવશે . આભાર. જોકે એનું સંકલન કરીને હાર્ડકોપી પબ્લીશ કરાવીશ જ. પણ એ કામ સમય લેશે. આપનો ઘણો ઘણો આભાર.

  Liked by 1 person

 2. jee..mari short sotires ni 3 books already publishd chhe. ek poetry ni ‘akshitarak’ name thi j taiyar thai rahi chhe. ekad mahinama aavi jase. mara blog ma publshed book vise mahiti chhe j. thnx a lot for appericating my words. nice day.

  Liked by 1 person

 3. ખુબ જ સરસ લેખ…લેખનું નામ પણ અદ્‍ભુત “ભાષા”…ઈશ્વર સાથેના તમારા સંવાદ ની ખુબ જ સુંદર અભિવ્યક્તિ…ખરેખર ઈશ્વરને ક્યા ભાષાના બંધન નડે છે…વહ તો “મન કી બાતે” સમજ લેતા હૈ ઔર ઈન્સાન તો કભી-કભી બોલને પર ભી નહીં સમજતા…તમે પ્રકૃતિ ને ખુબ જ સુંદર રીતે ઈશ્વર સાથે વણી લીધી છે, જો કે ઈશ્વરે જ પ્રકૃતિનું સર્જન કરેલું છે. (પ્રકૃતિ નો “અક્ષિતારક” જ ભગવાન “શિવ” છે.) કહેવાય છે ને કે “ઈશ્વર” તો પ્રેમનો ભુખ્યો છે. પ્રેમથી બોલાવો તો જરૂરથી આવે છે, સાંભળે છે. ઋગ્વેદ નો શ્લોક અદ્‍ભુત છે.

  અગર હમ જો સોચતે, હમ જો ચાહતે વહીં હોતા તો હમ હી ઈશ્વર કહેલાતે, હે કે નહીં…મગર ઐસા નહીં હોતા…ઈન્સાન સિર્ફ કર્મ (પ્રયત્ન) કર શકતા હૈ, ફલ દેના તો ઈશ્વર કે હાથ મે હૈ…

  આવો સરસ લેખ લખવા બદલ ખુબ ખુબ ધન્યવાદ…આભાર…

  – અમિત બી. ગોરજીયા

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s