અરીસાઓથી બચાવો,
સ્વયમમાં એમ સમાવો !
દીવાલ જેવું આ હોવું,
છે મારું, એને હટાવો !
અજાણતાં જ થયો છે,
હવે એ પ્રેમ નિભાવો !
હજી રીસાઈ જવું છે,
ફરી ફરીને મનાવો !
હું આંખથી જ વહુ કાં ?
અણુ અણુથી રડાવો !
આ હાથ કંકુ ને ચોખા,
વધુ શું જોઇએ, આવો !
-સ્નેહા પટેલ.
હું આંખથી જ વહુ કાં ?
અણુ અણુથી રડાવો ! વાહ સ્નેહાજી બહોત અચ્છે..! આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ કયાં છે..? કહ્યા વિનાય સઘળુ સમજે એવા સગપણ કયાં છે…?
( કુમુદ પટવા)
LikeLiked by 3 people
abhar sureshbhai..
LikeLike
આ હાથ કંકુ ને ચોખા,
વધુ શું જોઇએ, આવો ! વાહ સ્નેહાજી
LikeLiked by 2 people
આ હાથ કંકુ ને ચોખા,
વધુ શું જોઇએ, આવો !
-સ્નેહા પટેલ.
Impressed with quite Interesting couplets from Snehaji’s gazal
LikeLiked by 2 people
superb…gazal..
LikeLiked by 1 person
yes , excellent , its a rare item where others understand you without you mentioning .
LikeLiked by 1 person
કવિયત્રી સ્નેહા
LikeLiked by 1 person
🙂
LikeLike
rashmikantbhai..thnx.
LikeLike
thnx dilipbhai..:-)
LikeLike
thnx a lot sirajbhai..
LikeLike
waah sureshbhai…sarasa vaat yaad karavi didhi..:-) thnx
LikeLike
thnx naredrasinhji…
LikeLike
વાહહહહ ટૂંકી બહેરની સુંદર રચના..
LikeLiked by 1 person
thank you
LikeLiked by 1 person
good.
LikeLiked by 1 person
અદ્ભુત
LikeLike
As has been observed in the poetic creations of Snehaji once again something extra-ordinary has come out from Sneha.H. Patel. Mubarakbaad, keep the spirit. With Best Wishes – Siraj Patel “Paguthanvi” UK
LikeLiked by 1 person
Sirajuddin ji…thank you so much. You are also a very nice poet and humble person.
LikeLike