20th dec. 2014- NavGujarat Samay -my sher on page no 10 :-)
એક જણ ધારદાર થઈ જીવે,
ને બીજો તાર તાર થઈ જીવે !
એક સુખની ને બીજી દુઃખની છે,
કઈ કથાનો તુ સાર થઈ જીવે ?
જ્યાં નથી કોઇ પ્રતિક્ષારત,
ત્યાં કોઇ આવનાર થઈ જીવે !
ઘર અને બહાર કંઈ ગણાય નહીં,
આમ શું કામ દ્વાર થઈ જીવે ?
હું ય જીવી શકુ ઘડીક અહીં,
કાશ થોડા ઉદાર થઈ જીવે !
સ્નેહા પટેલ.
દુખ સાથે જીવવું કોઈને ગમતું નથી
સૌ ઈચ્છે છે કે એ સુખી થઈને જીવે
LikeLike
waahhh
LikeLike
Sukh hoy ke dukh, jat pratye thodi oodarta bataviye to ghani halvash rahe.
LikeLike
સાચી વાત છે…………દુખ સાથે જીવવું કોઈને ગમતું નથી
સૌ ઈચ્છે છે કે એ સુખી થઈને જીવે
LikeLike