શરુઆત – કબૂલાત

એ અમસ્તી વાત પણ છે

પ્રેમની શરુઆત પણ છે

 

હાથમાં એ હાથ પણ છે

ને ભીતરનો સાથ પણ છે

 

સમજીને બોલાય નહીં કંઇ

લાગણી ખુદ ઘાત પણ છે

 

આંખ રાતીચોળ કરતી

એક કાળી રાત પણ છે

 

વાતની શરુઆત પણ છે

અંતે એ કબૂલાત પણ છે.

– -સ્નેહા પટેલ

4 comments on “શરુઆત – કબૂલાત

  1. પ્રેમની શરૂઆત ,અને એની કબૂલાતની વાત

    ગુંજી ઉઠી આ કાવ્યમાં , કેટલી સરસ છે વાત

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s