એ મને પરી કહે

10404524_546134665529765_4311253103610042787_nsneha patel

 

images

 

 

એ મને પરી કહે
ને ફરી ફરી કહે !

ગાલ પર ચૂંટી ખણે
બાદ બહાવરી કહે !

શું કહી કહી અને
એક છોકરી કહે !

આ કલમ લખે છે જે
આંખ શાયરી કહે !

કાવ્યમય થયેલું મન
ને એ મદભરી કહે !

ઝણઝણાવે મન ને એ
એ જ ઝાંઝરી કહે !

હું શરુ કરુ છું ત્યાં
વાત આખરી કહે !

-sneha patel

5 comments on “એ મને પરી કહે

 1. સ્નેહાજી, ક્યા બાત! સરસ ગઝલ! તમારી કલમની ધાર વધતી જાય છે. આપ આમ જ લખતા રહો એ જ શુભેચ્છાઓ! એક શેર મને પણ સુઝ્યોઃ

  મિત્ર સાચો એ જ છે
  જે ખરીખરી કહે! 🙂

  Like

 2. સરળ અને સુંદર ગઝલ!
  એક શેર મને પણ સુઝ્યો:
  લે તને વરી હવે,
  તું હવે ડરી? કહે! 😉

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s