સકલ વિશ્વ એક મંદિર !

prayer - sneha patel

લોહી માંસને ત્વચાના વાઘા આપ્યા,
હૈયાના અમી મારે રુદિયે રેડયા.
તારી ભક્તિના બીજ
મારી પ્રાર્થના-ગર્ભમાં રોપ્યા !
તારા સ્મિતથી મારા મનોમસ્તિષ્કમાં
ખુશખુશાલ ઘંટારવ વગાડ્યા.
તારી કરુણાના આચમન જળે
મારા દિમાગને નિર્મળ બનાવ્યું.
પ્રેમનો નશો કરાવી,
પૂર્ણપણે જાગ્રત અવસ્થામાં રાખી,
હવે સકલ વિશ્વ પવિત્ર પવિત્ર
એક મંદિર..!
-સ્નેહા પટેલ

5 comments on “સકલ વિશ્વ એક મંદિર !

  1. ભારતની જગતને દેન જેવી વસુધેવ કુટુંબકમ ની ભાવના ઝીલાઈ એક કવિ હ્રુદય્માં અને ઉતરી

    આ કાવ્ય રચનામાં . સરસ સ્નેહાબેન .

    Like

  2. વાહ! સરસ મેમ્ ઇશ્વર નો આભાર માનતી સુન્દર રચના. આભાર્

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s