ઝીણું ઝીણું જો કણસે છે
વૃક્ષ પર્ણને પણ તરસે છે
વાદળ જેવું કંઈક છવાયું
કાળો ખાલીપો વરસે છે
આશા એક બંધાય ઘડીભર
ત્યાં જ નિરાશા જઈ સ્પર્શે છે
મારા ને તારા સંબંધો
ગાઢ બને છે ને વરસે છે
નામ અઢી અક્ષરનું ‘સ્નેહા’
વિખેરાય છે ને ઉપસે છે.
-sneha patel.
એક બીજો અઢી અક્ષરનો જાણીતો શબ્દ પ્રેમ છે
કેમ ભૂલ્યો , પ્રેમ અને સ્નેહમાં ક્યાં કશો ફેર છે !
LikeLike
waah vinodbhai.waah..
LikeLike
સરસ અને સંવેદનશીલ છે,ગમ્યુ.
LikeLike