મતદાન

મતદાન નહીં તો પ્રેમ , લગ્ન કરવાનો હક પણ નહી.

તમારા મગજમાં છે આવા કોઇ આઈડીઆ દોસ્તો ?
-સ્નેહા.

8 comments on “મતદાન

 1. Eva vichar sha mate, bhaartni bhumi upar janama pan moti baxish che. Aatla mota deshma mota prmanma karyma badhne saflta mle ane na pan male badhu sanjog anuusar thtu hoy che pan try to 100 % karvi fal to tena hathma che.

  Like

 2. સૌ દાનમાં મતદાન પણ કરવા જેવું એક દાન છે
  મતદાન એક ફરજ છે એમ એક અધિકાર પણ છે
  મતનું દાન પણ યોગ્ય જગાએ અપાય એ જોવાનું છે .

  Like

 3. kya apke paas voter id hai? best dialogue of bhutnath Film. .

  Like

 4. મત દાન સ્વૈછીક છે તેને બદલે ફરજીયાત કરવાની જરુરત છે. મતદાન નહીં કરનારને સરકારી કે સામાજીક લાભો મળવાનું બંધ કરવાની જરુરત છે. ગઇ કાલે મુંબઇના એક ભાઇએ ફેશબુક ઉપર કોમેન્ટ કરી છે કે ફક્ત પાંત્રીસ ટકા મતદાન થયું તેને શરમજનક કહેવાય.લોકશાહીને લાયક છીએ આપણે?

  Like

 5. આ એક લાઈટ મૂડ post છે પણ એની પાછળનો આશય બહુ મહત્વનો છે . આ લોકશાહી દેશમાં જન્મ્યાં એ આપણાં સદનસીબ છે પણ વોટીંગ ના કરવું એ મૂર્ખામી, આળસ , બેદરકારી …વગેરે વગેરે…( બહુ લાંબુ લિસ્ટ છે ) આપણે લોકશાહીની મજા માણીએ છીએ પણ એની સાચવણી કરવાની કોઇ તસ્દી નથી લેતાં અને પછી નાહકના બૂમબરાડા..! આપણા એક વોટથી શું ફરક પડી જવાનો ને શું નહીં એવી વિચારધારામાં ઘણાં તણાતા હોય છે, એમની આંખ ખૂલે તો શિવજીની ત્રીજી આંખ ખૂલ્યાં જેવો ચમત્કાર થઈ જાય.

  બાકી, મતદારે કોને વોટ આપવો, ઉમેદવાર કેવી રીતે સિલેક્ટ કરવો એ તો એમની સમજશક્તિ ( અને બીજી પણ ઘણી જરુરિયાતો ) પર આધાર.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s