થોડી પંપાળી
થોડી વખાણી
પછી…
અથડામણ
ઠેબે ઠેબાં
આમથી તેમ તેમથી આમ
ફંગોળાઈ
જીર્ણ શીર્ણ
રકતરંજીત
ઓક્સીજનના બાટલાં ચડાવ્યાં
વેન્ટીલેટર પર પણ રાખી
પણ…અફસોસ
લાગણીની જીવનરેખા બહુ ટૂંકી નીકળી.
સ્નેહા પટેલ.
Mar
7
2014
થોડી પંપાળી
થોડી વખાણી
પછી…
અથડામણ
ઠેબે ઠેબાં
આમથી તેમ તેમથી આમ
ફંગોળાઈ
જીર્ણ શીર્ણ
રકતરંજીત
ઓક્સીજનના બાટલાં ચડાવ્યાં
વેન્ટીલેટર પર પણ રાખી
પણ…અફસોસ
લાગણીની જીવનરેખા બહુ ટૂંકી નીકળી.
સ્નેહા પટેલ.
ઓહ !
કોઈ ડોક્ટર પણ ન બચાવી શક્યાં?
રોજે રોજ કઈ કેટલાના જીવનમાં ઘટતી ખરેખર અફસોસ જનક ઘટના છે.
મુલાયમસિંહની જેમ નહીં પુછું કે
’કૌન મરા?’
’તુમ્હારા કૌન મરા?’
કવિયત્રી જેટલો સંવેદનશીલ ન હોવા છતાં સંવેદનાઓને થોડી ઘણી તો જાણું છું.
LikeLike
સમ -સંવેદના અનુભવો છો એટલે જ તો અહીં લખાઈ ગયું તમારાથી અતુલભાઈ.
LikeLike
સ્નેહા બેન,
ફેસબુક થકી તો આપણા સંપર્ક માં છું જ.
ઘણા સમયે આપણા બ્લોગ ની મુલાકાત લીધી, બહુ જ સરસ બ્લોગ છે. ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થતો આપનો બ્લોગ વાંચવામાં ઘણો આનંદ થયો.
ગુજરાતી ભાષા ના પ્રચાર અને પ્રસાર માટે અમે પણ ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા મળી રહે એ માટે વેબસાઈટ ચાલુ કરેલ છે. જેમાં મહતમ પુસ્તકો ઉપલબ્ધ થશે (હજારો અપલોડ થઇ ચુકેલ છે અને હજારો થઇ રહ્યા છે) અને સૌથી મહતમ ડિસ્કાઉન્ટ કસ્ટમર ને મળી રહેશે એવી કોશિશ કરીએ છીએ. આપ એક વખત મુલાકાત લેશો તો આભારી થઈશ.
ધર્મેશ વ્યાસ
LikeLike
all the best Dharmeshbhai. sure will visit.
LikeLike