published in Feelings 2014- valentine issueટેરવે ટેરવે અડાય બલમ
સ્પર્શ ભીતરમાં ઊતરી જાય બલમતારામૈત્રક સમું રચાય બલમ
પીગળ્યાં જેવું પીગળાય બલમઆપણી ખૂબ ખાનગી વાતો
પગની પાનીમાં ચીતરાય બલમજો હથેળી અને હથેળી મળે
ભાગ્યરેખાઓ એક થાય બલમસ્પર્શની નાવ તરતી મૂકી છે
આમ તરતાં કદી ડૂબાય બલમ !-સ્નેહા પટેલ.
Feb
15
2014
surb. thank u
LikeLike
Saras…
LikeLike