કોઇના માટે ઉદભવેલી નફરત બહુ સહેલાઈથી ભૂલી શકાય છે પણ કોઇનો આપણા પ્રત્યેનો સાચો પ્રેમ ભૂલાવવો અશક્ય છે.
પાનખરની વેદના પછી વસંતની તાજગી ચોકકસ મળશે, પ્રભુ પર એટલો વિશ્વાસ તો રાખવો જ.
-સ્નેહા પટેલ
કોઇના માટે ઉદભવેલી નફરત બહુ સહેલાઈથી ભૂલી શકાય છે પણ કોઇનો આપણા પ્રત્યેનો સાચો પ્રેમ ભૂલાવવો અશક્ય છે.
-સ્નેહા પટેલ
પાનખરની વેદના પછી વસંતની તાજગી ચોકકસ મળશે,તદ્દન સાચી વાત છે.દુ:ખ પછી સુખ મળેજ છે.બહુ સરસ. આભાર.
LikeLike
અતી સુન્દર , યેસ રીયલી અન્બીટેબલ
LikeLike