સ્ટેજવાળાને નેટની પબ્લિકની અને નેટની પબ્લિકને સ્ટેજ ઉપર જવા માટે સ્ટેજવાળાઓની જરુર છે. જરુરિયાત નો નિયમ છે – બાકી તો અંદરખાને બે ય એક બીજાને ભાંડતા – કોને ક્યાં વેતરી લેવા એ વૃતિના જ દેખાય છે. સાચા દર્શકો અને સર્જકો બહુ ઓછા જોવા મળે છે.
-સ્નેહા પટેલ.