નફ્ફટ બને છે – gazal

થાય ઇચ્છા ત્યારે એ નફ્ફટ બને છે,

પૂર્વજો માફક નર્યા મર્કટ બને છે.

 

હોય છે નાજુક સંબંધો જે પ્રથમથી

કેવી ક્ષણ આવી કે એ બરછટ બને છે !

 

આથમીને ઊગે, ઊગીને આથમે છે

જલકમલવત જેવી જ કંઈ બાબત બને છે.

to be continue

સ્નેહા.

Advertisements

4 comments on “નફ્ફટ બને છે – gazal

  1. સરસ… ત્રીજા શે’રમાં છંદ સાધારણ લથડ્યો છે..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s