કોચલું

 

આપણી માંહ્યલીકોર બહુ સુરક્ષિત હોય છે નહીઁ ! ત્યાં મારી જાત એક ગૂંચળું વળીને કાયમ પડી રહે છે. સમય વીતે છે અને ગૂંચળા પર ગૂંચળા ખડકાતા જાય છે. છેવટે હુઁ મારી આસપાસ એક કોચલું બનાવી દઉં છું પછી મન જ્યારે એકાંતથી તરફડે ત્યારે હું એ કોચલાની તિરાડમાંથી હળ્વેથી બહારનું વિશ્વ નિહાળી લઉં છું, ધીમેથી આંખો બંધ કરીને એક ફેફસાંફાડ ઊંડો શ્વાસ મારી છાતીમાં ભરી લઉં છું અને મારા કોચલામાં પાછી પૂરાઈ જઊં છું. જ્યાં મને મળે છે મારા ગભરુ સ્વભાવને સાચવી લેતી પારાવાર – અનંત શાંતિ..

 

-સ્નેહા પટેલ.

Advertisements

6 comments on “કોચલું

  1. Dear Sneha,Jay Shree Krishna.wish u a happy n joyous chetree navratree.taro prayaas manbhavan…..chalo,ae karne pan taro madhuro aavaj sabhalavano malyuo!!!saras…

    Like

  2. ખૂબજ સુંદર પ્રયોગ અને પ્રયાસ… ઘણી વખત વાંચ્યા કરતાં સાંભળવાથી વિચારો સ્પષ્ટ રીતે સમજાવી શકાય છે.. ધન્યવાદ!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s