કોઇને પ્રથમવાર મળીએ તો…
એની સાથે આદરથી વાત કરવાની શરુઆત કરીને અપેક્ષામાં આદરસહિત વાત થાય એવી ઇચ્છા થાય.
આદર આપ્યાં પછી સામે તોછડાઈથી વાત શરુ થાય તો બે વાત થાય
૧. જેવા સાથે તેવાનો વ્યવહાર અમલમાં મૂકાય
કાં તો
૨.એના કારણે આપણો સ્વભાવ શું કામ બગાડવોની ભાવનાસહ એની સાથે ખપપૂરતી વાત કરીને ચાલતી પકડવાનું મન થાય.
-સ્નેહા
Feb
21
2013