રણમાં વસંત

મારી છાતી્માં રોજ તારી પ્રતીક્ષાનો તાપ ભેગો કરું છું
અને ધીમે ધીમે મારી અંદર એક રણ ભેગું થાય છે.
લાચારી – અકળામણમાં
પ્રતીક્ષા ફાટી પડે ત્યારે
રણમાં ચોમાસાની ઋતુ બેસે છે.
સફેદ લીસ્સી ચળકતી એ રેતમાં
જળબંબાકાર થઈ જાય છે
પણ રણ તો સદીઓનું તરસ્યું છે
બધું ય ચોમાસું એકીશ્વાસે ગટ ગટ પી જાય છે
હુ ય ઘેલી…
રણમાં વસંત લાવવાની સપના જોતી જોતી
ફરીથી છાતીમાં તાપ એકઠો કરવા તરફ વળું છું.

-સ્નેહા પટેલ

Advertisements

4 comments on “રણમાં વસંત

  1. “એકી શ્વાસે ચોમાસાને ગટગટ પી જતું, સદીઓનું તરસ્યું રણ !!”

    સુંદરમની ‘તને મેં ઝંખી છે’ને ભુલાવી દે તેવી ધારદાર પંક્તિ !!

    વાહ !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s