પ્રેમ – વિશ્વાસ


એણે કહ્યું ,

‘તમારી પર પ્રેમ બહુ છે,

પણ

વિશ્વાસ નથી ! ‘

-સ્નેહા પટેલ