મૈત્રી


ફેસબુક – મોબાઈલના મેસેજીસ, નેટ પર ચેટ  આ બધાએ મૈત્રીની વ્યાખ્યાઓ, અપેક્ષાઓ ધડમૂળથી  બદલી કાઢી છે.

(માનવી લાંબો સમય કલ્પનાઓમાં જીવી શકતો નથી. હકીકતની દુનિયામાં પગ  મૂક્યા વગર છુટકો જ નથી.

-સ્નેહા પટેલ