એક એક અક્ષર જતનપૂર્વક ટાંક્યો
સુંદર સંબંધનો મજબૂત પાયો !
કાગળ આખ….ખો ભરચક્ક્ક કરી દીધો.
હજુ તો ઘણું બધું લખવાનું બાકી હતું
કાગળમાંથી ડાયરી
એકમાંથી અનેકો બનાવવાના
ઢગલો અરમાન હતા.
ત્યાં તો
નિર્મમ કાળના ચક્રએ
બર્બરતાથી
ડાયરીનું પહેલું પાનું જ ફાડી નાંખ્યું….
-સ્નેહા પટેલ.
સુંદર અને મનનીય ભાવ સાથેની રજૂઆત !
LikeLike