મારું અંબર

હું મારી ધરતી શોધતી ફરું છું

ત્યાં

અંબર બની તું મને વીંટળાય છે.

મારા રોમેરોમમાં તું સૂર્ય થઈ ઝળહળે છે

અને

મારા દિલમાં હજજારો  મેઘધનુ રચાઈ જાય છે.

-સ્નેહા પટેલ.

One comment on “મારું અંબર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s