હું મારી ધરતી શોધતી ફરું છું
ત્યાં
અંબર બની તું મને વીંટળાય છે.
મારા રોમેરોમમાં તું સૂર્ય થઈ ઝળહળે છે
અને
મારા દિલમાં હજજારો મેઘધનુ રચાઈ જાય છે.
-સ્નેહા પટેલ.
હું મારી ધરતી શોધતી ફરું છું
ત્યાં
અંબર બની તું મને વીંટળાય છે.
મારા રોમેરોમમાં તું સૂર્ય થઈ ઝળહળે છે
અને
મારા દિલમાં હજજારો મેઘધનુ રચાઈ જાય છે.
-સ્નેહા પટેલ.