બાદબાકી


તારી બાદબાકી

શબ્દોમાંથી અર્થ બાદ

કરી જાય.

વધુ તો શું કહું…

મારામાંથી

મને બાદ કરી જાય .

-સ્નેહા પટેલ.