બંધન


છુટવું  છે

પણ

બંધાતી જાઉં છું.

ઇરછાઓના બીજ

મારી અંદર

સતત વૃક્ષ બનીને ઉછરે છે.

– સ્નેહા પટેલ