સહમતિ


તમે મારી વાત સાથે સહમત નથી

એટલે

એવું તો  સાબિત થતું નથી કે

મારી વાત ખોટ્ટી..!

-સ્નેહા પટેલ

અછૂતપણું


હાથ લંબાવું તો

તું મારી સ્પર્શની હદમાં જ છું.

પણ

આ અછૂતપણાના શ્રાપનું શું કરું ?

-સ્નેહા પટેલ