અનબીટેબલ


‘હું’માં રહેલા ‘હું’ને પૂરી સભાનતાથી જાણી-સમજીને પચાવી જાણો તો ‘હું’ જેટલો સુંદર અને પ્રભાવશાળી શબ્દ બીજો કોઇ નથી.

-સ્નેહા પટેલ.