વ્હાલ


આટલું બધું વ્હાલ મારા હિસ્સે..

નક્કી

દુનિયાની સૌથી વધુ ધનવાન તો હું જ..!

-સ્નેહા પટેલ.