akshitarak.wordpress.com
શાર્ક
ખુશીઓના હિલ્લોળા લેતા ઉંડા સમંદરમાંથી અચાનક એક ડરામણી શાર્ક મોઢું ફાડીને મારી તરફ ધસમસતી આવે છે. એના તીક્ષ્ણ દાંતની ધારીને હુ સ્તબ્ધતાથી નિહાળી રહુ છું. તન – મનમાં શૂન્યાવકાશ ફેલાઈ જાય છે. ધીરે ધ…