લોકપ્રીયતા – પ્રસિધ્ધિ

લોકપ્રીયતા અને પ્રસિધ્ધિ બે  બહુ જ અલગ વાત છે. અંગત રીતે મને ‘લોકપ્રીય’ થવું વધારે પસંદ છે.

– સ્નેહા પટેલ

4 comments on “લોકપ્રીયતા – પ્રસિધ્ધિ

 1. .. લોકપ્રીયતા દિલની લાગણી છે જ્યારે પ્રસિદ્ધિ અહમને સંતોષનારી દિમાગની લાગણી…આ મુખ્ય ફરક છે મારી બુધ્ધિ જ્યાં સુધી સમજી શકે છે ત્યાં સુધી તો…

  Like

 2. પ્રસિદ્ધ એટલે એવી વ્યક્તિ કે જેને તેના સારા કે ખરાબ કાર્ય માટે લોકો ઓળખતા હોય. હીટલર પણ પ્રસિદ્ધ હોઈ શકે. ઓસામા બિન લાદેન પણ પ્રસિદ્ધ હોઈ શકે. ઉલાલા ઉલાલા ગાઈનેય પ્રસિદ્ધિ મેળવી શકાય. ગીનીસ બુકમાં નોંધાતા રેકોર્ડ કેટલા બધા ચિત્ર વિચિત્ર હોય છે. કોઈક કેટલાયે મરચા ખાઈ જાય, કોઈક ઉંચા ટાવર ઉપર ચડી જાય. આ બધું શેને માટે? પ્રસિદ્ધિ માટે.

  લોકપ્રિય એટલે એવી વ્યક્તિ કે જેને લોકો દીલથી ચાહતા હોય. એવી વ્યક્તિ સાજી માંદી થાય તો લોકો તેના સારા થવા માટે માનતા માને અથવા તો પ્રાર્થના કરે અથવા તો દિલગીરી અનુભવે. તેવી વ્યક્તિના મૃત્યુંથી તેના ચાહકોને શોક થાય.

  Like

 3. આપણા બાપુ દુનિયામા લોકપ્રિય છે.જયારે મોદીજી પ્રસિધ્ધિ માટે પણ ફોટાઓ ચિપકાવડાવીને પ્રસિધ્ધિ માટે હવાતીયા મારે છે.

  Like

 4. my dear we can not redit my com/..your’s sharma

  >________________________________ > From: sneha patel-akshitarak >To: kantibhais@yahoo.com >Sent: Monday, 1 October 2012 11:03 AM >Subject: [New post] લોકપ્રીય્તા- પ્રસિધ્ધિ > > > WordPress.com >sneha patel – akshitarak posted: “рк▓рлЛркХрккрлНрк░рлАркпркдрк╛ ркЕркирлЗ рккрлНрк░рк╕рк┐ркзрлНркзрк┐ ркмрлЗ┬а ркмрк╣рлБ ркЬ ркЕрк▓ркЧ рк╡рк╛ркд ркЫрлЗ. ркЕркВркЧркд рк░рлАркдрлЗ ркоркирлЗ ‘рк▓рлЛркХрккрлНрк░рлАркп’ ркерк╡рлБркВ рк╡ркзрк╛рк░рлЗ рккрк╕ркВркж ркЫрлЗ. – рк╕рлНркирлЗрк╣рк” >

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s