ખુદ્દાર આંસુઓ

દિવસ વહી જાય છે પણ

રાત કેમેય વીતતી નથી.

આંસુઓ પણ મારા પાછા ખુદ્દાર..

રાતનો અંધકાર ભાળ્યા

પછી જ

ખળભળે છે.

-સ્નેહા પટેલ.

2 comments on “ખુદ્દાર આંસુઓ

  1. શું ખબર આંસુ અને અંધારા ને પ્રેમ હશે?
    નીરવ અરણ્ય માજ ખળભળાટ સભળાય છે

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s