ક…..વિ….તા !

અંતરમાં વાવાઝોડું ફૂંકાય
ધરતીકંપ સર્જાય
સઘળું ઉથલ-પાથલ
કોલાહલ
સાવ જ ના રહેવાય
ત્યારે…
તને શબ્દોમાં
વહાવી દઉં છુ

ક…..વિ….તા !

-સ્નેહા પટેલ

3 comments on “ક…..વિ….તા !

  1. વંટોળિયા ને જે શબ્દો મા બાંધી શકે એને જ સાચો કવિ કહી સકાય…
    (અડધી સદી ની વાચન યાત્રા મા વાંચેલું,લેખક નું નામ યાદ નથી)
    તમે પણ એવુંજ કરો છો

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s