Aug 23 2012 આહ જિંદગી.. જેટલી લખું એટલી વણલખી રહી જાય છે. મારી સમજ, પક્કડની બહાર છે તું જિંદગી ! -સ્નેહા પટેલ Rate this:Share this: sneha patelSharePrintFacebookLinkedInRedditTwitterTumblrPinterestPocketTelegramWhatsAppSkypeEmailLike this:Like Loading...
વાહ જિંદગી ! જેટલી જીવું છું એટલી અધુરી રહી જાય છે આ જિંદગી ! પ્રેમ આપો , પ્રેમ લ્યો , આનંદથી જીવી જાણો આ જિંદગી ! વાહ ! જિંદગી ! વિનોદ આર.પટેલ http://www.vinodvihar75.wordpress.com LikeLike
ભરેલા મા અધૂરપ છે ખાલીપા મા ભારીપન આંસુ મા પન ખારાશ છે અને લોહી મા પન તપન ખબર છે બધી છતાં રહસ્ય છે જીન્દગી મધ ની ધાર છે જીન્દગી અહા જીન્દગી LikeLike
હાશ…..હજી અપવાદ સર્જાયો નથી…
LikeLike
વાહ જિંદગી !
જેટલી જીવું છું એટલી
અધુરી રહી જાય છે આ જિંદગી !
પ્રેમ આપો , પ્રેમ લ્યો ,
આનંદથી જીવી જાણો આ જિંદગી !
વાહ ! જિંદગી !
વિનોદ આર.પટેલ
http://www.vinodvihar75.wordpress.com
LikeLike
v nice n tru…
LikeLike
ભરેલા મા અધૂરપ છે
ખાલીપા મા ભારીપન
આંસુ મા પન ખારાશ છે
અને લોહી મા પન તપન
ખબર છે બધી છતાં રહસ્ય છે જીન્દગી
મધ ની ધાર છે જીન્દગી
અહા જીન્દગી
LikeLike
saras filsufi chhe
LikeLike
VERY NICE MAM
LikeLike